________________
EEDEEJEEEEEEEEE JEJEJEJE JEH KAETEE AEE EA E EA AR ARE AR ARARK
૨૯૨
કૌશલ્યાની સઝાય
AFFFFકાકીનીkayકો============= EXE=========+=======+========= =====
દશરથ નૃપ કૌશલ્યાને કહે, તું ભામિની કિમ દુહવાણી, કે આ જેને રે તું ભા. પ્રાણ થકી અધિકી છે વહાલી, રામમાતા ગુણ ખાણું. કે ના જે કે નહિ જો કે, શાને કે શા માટે, નારે વહાલા નહિ બેસું તુમ સાથે રે;
" તુમશું અબેલડા લીધા. ગળા ફાંસે રમણનાં ગળાથી, છોડવે આપણે હાથ, કે; સામુ જઈ દુઃખ કહે મુજને, એમ કહે ગ્રહી બાથે રે. કે. તુમ ૨ અઠ્ઠોત્તર વિધ સ્નાત્ર કરાવ્યાં, મંત્ર હવણનાં પાણી, કે; અમહવિણ તે સઘલે મોકલ્યાં, ત્યારે પ્રીતિ તમારી જાણી. કે.
તુમ ૩ પતિ સતવંતી જે કુલવંતી, તે સવિ સરખે દાવે કે, શકય વેધ હોય શૂળી સમાનાં, તે કિમ ખમીયા જાવે કે. તુમ ૪ કહે દશરથ નૃપ સ્નાત્ર તણું જળ, મે કહ્યું છે પેલા કે, કરકંકણને શો આરિસ, શ્યાં બોલો છો ઘેલા કે. તુમ ૫ પ્રેમ કલહ કરતાં એક આવી, જળ લેઈ દાસી ઝરતી કે, તુરત આગમન નવિ થયું જરાથી, એમ અવસ્થા કરતી કે. તુમ ૬ ઈણ નિમિત્તે ભવ સંવેગ આવ્યો, દેહ અસ્થિરતા જાણી કે; દંપતિ દેય મળ્યાં રસરંગે, લીયે સંજમ નૃપ ને રાણુ કે. તુમ ૭ કે હવે રે જિહાં વહાલાં, હવે બોલું તુહ સાથે રે; ઈમ સંબંધ છે પદ્મચરિત્રે, રામને રાજની વેલી કે. જ્ઞાન વિમલ ગુરૂથી તે લો, કર્યો ભક્તિને મેલી કે. તુમ૦ ૮
马旦hutaktukkkkkkkkkkkype
૨૩
ચંદનબાલાની સજઝાય
Exax == ========== ================== k===================================
કૌશાંબી પતિ શતાનિક નૃપ, મૃગાવતી તસ રાણી મંત્રી ગુપ્તિ પ્રિયા તસ નંદા, મૃગાવતી સહિયાણી, પ્રેમે પૂજ્ય પધારો વીર, બેલે ચંદન બાલા.
પ્રેમ
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org