________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૩પ૩: દય દશ આવતે કરી વંદના રે, નેમી જનેશ્વરને મુનિ રાય; શત્રુ મિત્ર સર્વે સમભાવશું રે, તે સુણી હરિ મન હરખિત થાય, ધન, ૩ સેળ શણગાર સજી સહુ સુંદરી રે, શિયલવંત સત્યભામાં રૂફમણી નાર, પ્રભુને વાંદીને ચૂરતાં કમને રે, નિરખતાં પ્રભુના દેદાર. ધન૪ કે મુનિ ધ્યાન ધરે જોગાસને રે, કોઈ મુનિ કરતાં તે જ્ઞાન અભ્યાસ કેઈ મુનિ તપ જપ કીરીયા આદરે રે, કરવા આતમ નિજ ઉપકાર. ધન ૫ ભવજળ તારણ સુણીને દેશના રે, વરદત્ત કુમાર ને રાજુલ નાર; સહસ પુરૂષસું સંયમ આદર્યો રે, કરવા શિવરમણ શું પ્યાર. ધન ૬ પંચ આચાર નિવારે ક્રોધને રે, ઇચ્છા નિરોધી સંબળ લેજે સાર; એહવા મુનિ જનને કરૂ વંદના રે, વિમળદીપ કહે એણવાર. ધન૭.
E
x
x
x=========
==========
=
==
કઠીયારાની સજઝાય
છે
ક
R KARAKARAKATAFARATAXAKARAE AR ACAAAA EXE== === = = = = = ===== ==== = ==
વીર જનવર રે, ગૌતમ ગણધર ને કહે, ગુરુ વાણી રે, પૂન્યવંતા પ્રાણ સહે, કઠીયારો રે, પરદેશી દૂર બેધીએ, તે તે નિશ્ચય રે, નવિ પામે પ્રતિબંધીએ, પ્રતિબંધ નિશ્ચય નવિ પામે, જીવ તે દુર બોધીએ, ધન કમ મમ જોગ જડને, ધર્મ સાથે વિરોધ એ, તવ કહે ગૌતમ સ્વામી, કર સંપુટ કરી મનહર એ; દૃષ્ટાંત કઠીયારા તણે, મુજ કહો જગદાધાર એ. તવ જપે રે, ચરમ જીનેશ્વર કેવલી; સુણ ગૌતમ રે, ગૌતમ ગોત્ર તણું ધણી; કઠીયારો રે, કેઈ એક પૂર રહે, તે અનુદિન રે, મૂળી લેવાં વન વહે; વનવણે ઇંધણી કાજે, ગિરિ ગહ વરમાં ગયે, અતિ સરળ સુંદર તરૂ નિહાળી, હૈડામાં હરખીત થયે; તે તુરત છેદ્યો મૂળ ખણતાં, નીકળી એમ માટલી, વર પાંચ રત્ન જડિત અદ્દભૂત, જાતિ રૂપ તણી ભલી. શિર મૂળી રે, વાસે તે માટલી ધરી; ઘરે આવતાં રે, વૃષ્ટિ થઈ અતિ આ કરી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org