SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ [ ૩૫૧ અણબેલે ઈહાં કેમ જ સરશે, પ્રેમને કાંટે ખૂચે; આમણી દોમણી દેખી મુજને, પાડોશી સહુ પૂછે બેલે. બોલે નાંજી ૨ મા આગળ મેસાળ વખાણે, હું ગુણ જાણું તેહલા; એક ઘડી રીસાવી રહેતી, ત્યારે થાતા દહીલા. એક વાંઝણી ને બેટ માટે, તે સાચો કેમ પ્રી છે; તીમ વેશ્યા ની સંગે આવી, સંયમ રાખણ ઈછો. વાય અમેળે ડેલે દીવે, અગ્નિ ઘી પીગળાયે; તેમ નારી સંગે વ્રત ન રહે, આખરે હાંસી થાય. સુકાં પાન સેવાળને ખાતાં, વનવાસી આજે યોગી; તે પણ નારી દરિસણ દેખી, કામ તણાં થયા ભેગી. મુનિવરની મુદ્રા લઈ બેઠા, વળી ખરસ પણ ખાવા; કેળીના ટેળામાં કુશળ, રત્ન વાંછે લઈ જાવા. B E ======== ========= ===== ==== E ============= ================== ૨૮૩ સુમતી વિલાસની સજઝાય છે. BAR FAFA 지지지지지지지AAAAAAAAA =========== ====+=======XGxEXE======= પડજો કુમતિ ગઢ કાંગરાં, મરજે મેહ મહેરાણ; વહાલો મહારો નિજ ઘરે નાવી, એણે પરઘર કીધા પ્રયાણ હાલા ઈમ કહે સુમતિ સુજાણ. દાંત પાડું દુતી તણાં, પાડોશણના લેઉ' પ્રાણ; જેણે હાર જીવન ભોળવ્યો, લઈ નાખ્યો નરકની ખાણ વહાલા. ૨ માથા એ મદ પાઈને રે, વાસ્યો પોતાનો વાસ મહારો તે વાસે તેણે ટાળીયા, ઈણે મુજ કીધી નિરાશ વ્હાલા. ૩ ગુણવંતના ગુણ ગોપવી, નિગુણું શું માંડે ગોઠ; આપ સ્વરૂપ ન ઓળખે, એ તો પાપની ચલવે પોઠા વહાલા. ૪ અ પૂજ્ય સાથે ઘરે આશકી, એતો પૂજ્યના પૂજે પાય; પરમ મહોદય પામશે જ્યારે, આવશે આપણે ઠાય. વહાલા. ૫ . શ્રી દાદા પાસ પસાઉલે, ઉદયરત્ન વાચક વદે, પૂજશે જે પ્રભુના પાય; તે પરમ પદ પધારશે, વળી સંપદ લેશે સવાય. હાલો૦ ૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy