________________
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
wwww
છેડા
લેાક હસે ને ગુણુ સવિ નિકસે, વિકસે દ્રુતિ ખારી; એમ જાણીને કહેા કાણુ સેવે, પાપ પ’ક પરનારી.છેડા વળી વિશેષે સતિ સ`ગે, એધી ખીજ ખળી જાવે; સાહીમ બાંધવ નામ ધરાવા, તે કેમ લાજ ન આવે. મૂરખ કાઈ દહીકરી ચંદન, હાર કાયલા લેવે; વિષય હળાહળ પાપ નિકંદન, કેાણુ જીવવાને સેવે. છેડા રાજુલ ખાળા વચન રસાલા, જેમ અ'કુશે સૂ’ઢાળા; એમ થિર કરી રહનેમિ પ્રગટયા, જ્ઞાન વિમળ ગુણમાળા. છેડા
REFERAFERRERAKARANE EKARAN KAFARARE EFFFFA FEEEEEEEEEEEEEEEEEEEEEEE
૨૭૫
રાવણને મદદરીએ આપેલા ઉપદેશની સજ્ઝાય
KARAN RAKHANDE AKHAKHRAF નિ EENA BETEEEEEEEEEEEEEE પપપપપ
શ
સીતા હરી રાવણ ઘર આણી, ખાલે મ‘દાદરી રાણી; અવર સતી જગ એહ સમાણી, નવ દીઠી નવ જાણી રે, રાજા, રામ ગૃહિણી કાં આણી. એમ તુજ મતિ કાં મુંઝાણી રે, રાવણ સીતા ઘર કર્યાં આણી; સીતા આણે થાશે *જેતી, રહેશે જુગ જુગ વાણી રે. રાવણ સમકિત શુદ્ધ શિયળ ગુણ ખાણી, સિદ્ધ સમા સુખ વાણી; સકળ સતી શિર મુગટ કહાણી, દાહિલી એ દુહવાણી રે. દશરથ નદનની એહ પટરાણી, માને ઇંદ્ર ઈન્દ્રાણી; લંકાપતી મૂકે। ઉતાવળ, એહશુ કરો મેરબાની રે. પરદાશ શુ` પ્રીતિ પૂરાણી, કરતાં ન રહે પ્રાણી; દુતિ આપે એહુ કમાણી, ખેલ્યા કેવળ નાણી રે. શિયળ ગુણે સુરલેાકે ગવાણી, સમરે છે સુર વૈમાણી; એહ તણા ગુણ સૂત્ર સિદ્ધાંતે, કહેા કિમ એહ હરાણી રે. પાપ પરંપર પીયુ શિલખાણી, રાધાવેધે વરાણી; પતિવ્રતા વ્રત રંગે રંગાણી, કેમ તરિયે નાવ કહાણી રે. તું છે પરમ પુરુષ પ્રમાણી, હું તુચ્છ મતિ તાલાણી; પર રમણી લ‘પટ ન નિર્વાણી, કીતિ કમલા હરાણી રે. કંથ કહે। કુણુ કુમતિ ઉપાઈ, સતી સીતા ન પીછાણી; અથવા જે વિધિ લખીય લખાણી, તેહ કુણુ ટાલે પ્રાણી રે.
રા
રા
રા
રાવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
રા૦
૦
[પ
3
૪
R
3
૪
૫
७
.
www.jainelibrary.org