________________
: -
૩૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ શુકર જેમ તજી શાખને રે, અશુચિ કરે આહાર; તેમ અવિનીતને વાલો રે, અવિનયનો આચાર છે. પ્રાણી ગુરૂ અવિનયી કૂલ વાલુએ રે, પડીઓ ગણીકા પાસ; - ભાવમાંહે ભમશે ઘણું રે, બાંધી કર્મની રાશ છે. પ્રાણ ગુરૂ વચને કુંપે નહિ રે, જાણે આપણે વાંક; તે નવ દીક્ષિતની પરે રે, સાધુ સાધ્ય નિશંક છે. પ્રાણ વિનયથી ગુણ વધે ઘણું રે, જગમાં લહે જસવાદ; ધર્મનું મૂળ વિનય કહીયે રે, સેવો તજી પ્રમાદ છે. પ્રાણી વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય; વિનયથી ઈહભવ પરભવે રે, કાર્યસિદ્ધિ સવી થાય છે. પ્રાણી વિનયને વશ છે ગુણ સવે રે, તે ભાવથી થાય; તે માટે વિનીત સરલા શયી રે, પામે સુજસ સવાઈ છે. પ્રાણી વાચક રામ વિજય કહે રે, વિનય કરે તે ધન્ય; અધ્યયને પહેલે કહ્યા રે, સાચા વીરના વચન રે. પ્રાણું
KAKARATURATATTATTRACATAR
============= ================ =
지고
૨૫૯ માન ત્યાગની સજઝાય
AFTER
k
Ex ============== === === ============ 比比龙龙龙龙龙龙龙比亚比EJEWHEELE
અ૦ ૧
ચતુર સનેહી ચેતન ચેતીયે રે, મુક તું માયા જાલ સુંદર એ તનુ કાયા કારમી રે, સરવાલે વિસરાલ. અકલ અરૂપી અવિગત આત્મા રે, શાંતિ સુધારસ ચાખ; વિષય તણે સુરંગે ફુલડે રે, એટલે મન અલિ રાખ.
સ્વાર્થને વશ સહુ આવી મીલે રે, સ્વાથ સુધી પ્રીત; વિણ સ્વાર્થ જગ વાલુ કે નહિ રે, એ સંસારની રીત. આદર સમતા મમતા મેલીને રે, ધર જીન ધર્મ શું રંગ; ચંચલ વીજ તણી પરે જાણીયે રે, કૃત્રીમ સી હું સંગ. વહાલું વૈરી નહી તાહરે, જુઠે રાગ ને રોષ પંચ દિવસ ને તું છે પ્રાહણે રે, તે ચે એવડે શેષ. રાવણ સરીખે જે જે રાજવી રે, લંકા સરીખો કેટ; તે પણ રૂઠે કમેં રેળવ્યા રે, શ્રી રામચંદ્રની ચોટ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org