________________
KarvaiyAxEAAwEAAwEAA
RE
ARTER RARE
k{ K
કર
સુંદરીની સજઝાય
ARA CART AFTA저지 AR AF AF 지적
===============+=+=+=+=+=+=+==
૧
૨
(રૂડે રૂપે રે શીળસેહાગણ સુંદરી, સુંદરી સુલલિત વયણ રૂડે;
પંકજ દળ સમ નયણ રૂડે. એ રાગ, સાઠ સહસ વર્ષ દિગ્વિજય કરીને, ભરત અયોધ્યા એ આવ્યા; બાર વરસ તિહાં ચકી પદને, અભિષેકે બ્લેવરાવ્યા. રૂડે. એકદિન ચકી સુંદરી દેખે, બાહુબળી ની બહેન દિનકર તેજે ચંદ્રકળા જીમ, રૂપકાંતિ થઈ ખીણ. રૂડે. વૈદ્ય પ્રમુખ સવિ તેડી કહો, કિડ્યું ઉણું તાત વંશ; ઘર તેડીને તમે દા છો જે જોઈએ, તે પૂરૂં સદંશ રૂડે.. એ વહાલી સુંદરી કિમ કૃશતનું, તેહ નિદાન કહી જે; સાઠ હજાર વરસ થયાં એહને, આંબીલનું તપ કીજે. દીક્ષા લેતા તુમહી જે વારી, સ્ત્રી રાયણની ઈહા, તસ નથી દુષ્ઠર તપ કીધાં, ઘન ઘન એહના દહા. એમ નિસુણી કહે વાત અપત્યમાં, તું હિ જ મુકુટ સમાણી; વિષય દશાથી એણી પરે વિરમી, માત સુનંદા જાણી. અમે તે વિષય પ્રમાદે નડિયાં, પડી છે. સંસાર; નરપતિ ઉત્સવ સાથે તે, પ્રભુ હાથે લીયે વ્રત ભાર. યુદ્ધે ચકી હારી મનાવી, બાહુબળી લીધો દીખ; વરસ સમે બ્રાહ્મી સુંદરીયે, કહેરાવે પ્રભુ શીખ. ગજ ચઢયા કેવળ ન હોયે વીરા, એમ સુણી માન ઉતારે પચ ઉપાડી કેવળ પામ્યા, મોટા અણગાર પ્રભુ પાસે પાઉધારે. અનુક્રમે કેવળ સાધી સાધ્વી, બ્રાહ્યી સુંદર જેડી; જ્ઞાનવિમળ પ્રભુ ઋષભની બેટી, પ્રણમું હું કરજેડી.
XRHARAKARARRETERIT RRARREIRRRRARAZER EXxxxxxકk Exclix-જનકકકમFઝકxxx======
XE===
૨૩૭ વૈરાગ્યની સજઝાય
FAFAR REA
TREEFAFA
E
જોઈ જતન કર જીવડા, આયુ, અજાણ્યું જાય છે, લે હાવો લમી તણો, પછી કાંઈ નવી થાય રે. ઈ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org