SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ wwwwww એહની ગતિ એહ જ જાણે, રખે કોઈ સંદેહ આણા રે. આંકણી અબળા એવુ નામ ધરાવે, સબળા ને સમજાવે રે; હરિહર બ્રહ્મા પુરકર સરિખા, તે પણ દાસ કહાવે રે. એક નરને આંખે સમજાવે, બીજા શું બેલે કરારી રે; ત્રીજા શું કર્મ કરે તક જોઇ, ચેાથે ચિત્ત માઝારી રે. વ્યસન વિલુબ્ધિ ન જુએ વિમાસી, ઘટના ઘટતી વાર્તા રે; પરદેશી મુજની પરે જોઇ, મળો એહ સગાતે રે. જાગ ચીરીને માંસ ખવડાવ્યું; તે પણ ન થઈ તેહની રે; સુખની મીઠી દીલની જૂઠી, કામિની ન હાર્ય કેહની રે. પગલે પગલે મન લલચાવે, શ્વાસેા શ્વાસથી જૂદી રે; ગરજ પડે ત્યારે ઘેલી થાએ, કામ સરે જાય કૂદી રે. કરણી એહની કહી ન જાએ, કામની તણી ગતિ ન્યારી રે; ગાયું એહનુ' જે નર ગાશે, તેણે સદગતિ હારી રે. લાખ ભાતે લલચાવે લ'પટ, વિરૂઈને વિષની કયારી રે; એહનાં પાસમાં જે નર પડીયા, તે હાર્યા જમ વારી રે. કાડી જતન કરી કાઈ રાખે, માનની મહેલ મઝારી રે; તા પણ તેહને સૂતાં વેચે, ઘડી ન રહે ધૂતારી રે. જે લાગી તે સર્વસ્વ લૂ, રૂઠી રાક્ષસી તાલે રે; એમ જાણીને અળગા રહેજો, ઉદય રત્ન ઇમ બેલે રે. KARAF AFRFAF AFRK2BFAF RF UPARKER An KKKKKKKKKKKKKKKK F RE ૧૮૮ સમુદ્રપાલ મુનિની સજ્ઝાય 치치치치ᄍᄍᄍA EN HE સખત અંક nwk - HE FEE નગરી ચ’પામાં વસે, એ તેા શ્રાવક પાલક નામ; સજની એક દિન પ્રવહણ પૂરીયાં, પહાં તે પિહુડ પુર ઠામ. સજની. સમુદ્રપાલ મુનિવર જ્યા. એ તા સવેગી વિખ્યાત, સજની, અધ્યયને એકવીશ મે'; તે તિહાં ધન ભેગું કરી, એહ સયલ અવઢાત સજની. પરણ્યા વિદેશે નાર; સજની. સગર્ભા નારી લેઈ ચઢયા, નિજપુર આવેણુ હાર. સમુદ્ર માંહિ સુત જમીએ, સમુદ્રપાલ તસ` નામ સજની; ચ’પા લેઈ આવીયેા, પાલક પુત્ર કલત્ર ફામ, Jain Education International 2010_05 For Private & Personal Use Only P પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ ૨ ૩ ૪ + દ ७ . ૧૦ ૧ ♥ ♥ * www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy