________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૧૯૧ પાંસઠ હજાર પેઢી હો નયણે નીરખી રે, આપણ દાદીએ દાદાજીનું નામ; બેટા પિતના હો પડ પતરા લડપતરા રે, લાગે દાદીને પાય. મા. ૯ પખંડ ભક્તા હે ભરતનો ઘણું રે, અરજી કરે કરોડ, દાદીને પાય લાગે;
મુજરો લેજે, માહરે મુખ આગળ મદ મેડ. મા૧૦ હાથી હદે બેઠાં હે દેખે પુત્રને રે, રહ્યા ઋષભને જોય; મરૂદેવા માતા હે મનશું, છ મહિને રે, કેણે હો સગો નહિ કેય. મા. ૧૧ કેવળ પામ્યા છે માતાજી, મુકતે ગયા રે, હાથી હદે બનરાગ; પછી શીવ ગયા અસંખ્યાતા કેવલી રે, છેલ્ય મુક્તિનો માર્ગ. મા. ૧૨ તીર્થકર ચકી હા હલદર રાણું રે, કેશવરાણું રાવણ રાય; ઐસી કરણી માતા હો લુગાઈ નહી ભારતમાં રે ઈણ ચોવીશી માંય. મા. ૧૩ સાધુ સાદવમાં હો વીશીના મુક્ત રે ગયા, સૂત્ર સિદ્ધાંત મેઝાર; મરૂદેવી માતાએ મુક્તિને બે બારણે રે, જડીઓ જંબુકુમાર. માટે ૧૪ સંવત અઢાર હે વરસ પચાસમાં રે, નુષ્ય જ્યેષ્ઠ જગમાળ; જસવિજય જોડી હો સક્ઝાય જુગતી શું રે, આ છે શહેર અજમેર. મા. ૧૫
FACATAFAFARAKAFAFAFATATURATAFARAKARARA Rઝkkxkks Mk{ks Mk{ks Mk GEMEBE
===
૧૨૦ મનોરમા સતીની સજઝાય
AAAAAAA
=
دادا داد EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
મેહનગારી મનોરમા, શેઠ સુદર્શન નારી રે; શીલ પ્રભાવે શાસન સુરી, થઈ જસ સાનિધ્ય કારી રે. મો૦ દધિવાહન નૃપની પ્રિયા, અભય દીએ કલંક રે; કોએ ચંપાપતિ કહે, શુલી રોપણ વંક . મેરા તે નિસુણીને મને રમા, કરે કાઉસ્સગ્ગ ધરી ધ્યાન રે, દંપતિ શીલ એ નિમેલું, તે વધે શાસન મામ રે. ફૂલી સિંહાસન થઈ શાસન દેવી હજુર રે; સંજમ ગ્રહી થયાં કેવલી, દંપતી દોય સનર છે. માત્ર જ્ઞાનવિમળ ગુણ શીલથી, શાસન શુભ ચઢાવે રે; સુરનર સવિ તસ કિંકરા, શિવસુંદરી તે પાવે રે, મે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org