________________
૧૫૨ ]
ઢાલ :
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ નવાણું રે, એક શત અક્ષર એહના, આઠ સંપદા રે, ચાવીશ ગુરૂ છે જેહના; ઈચ્છામિ રે, પડિકમિઉં ધુરિ જાણયે; ઠામિ કાઉસ્સગ્ગ રે, અંતિમ પદ એ આયે. ૧૩ જાણીએ વિણ શુદ્ધ કિરીયા વિધિ સઘલ સલે નહિ, અયમુત્તમુનિ મૃગાવતી સાધ્વી, પ્રમુખ બહુ શીવગતિ લહી; તે જાણુ યતના કરે સૂધી, સયલ સંપત્તિ જિમ લહે; કવિરાજ શ્રી ધીરવિમલ સેવક, નયવિમળ કવિ ઈમ કહે.
ત્રુટક :
૧૪
KAKARARARAKARAKARAX 지지지지지지지지지 AK RESENSEXXX SEX SEXE==============
Biss
મહાવીર નિવણની સજઝાય
الدادادداداد عند الا اادا
xxxxدا
આધારજ હું તે રે, એક મુને તાહર રે; હવે કુણુ કરશે રે સાર; પ્રીતલડી હુંતી રે પહેલા ભવ તણરે, તે કિમ વિસરી રે જાય. આધા. ૧ મુજને મેલ્યો રે ટળવળતે ઈહાં રે, નથી કેઈ આંસુ લુંછણ હાર, ગૌતમ કહીને રે કુણ બોલાવશે રે; કેણ કરશે મેરી સાર, આધા. ૨ અંતર જામી રે અણઘટતું કર્યું રે, મુજને મેકલીઓ ગામ; અંત કાલે રે હું સમજ્યો નહિ રે, જે છેહ દેશે મુજ આમ, આધા. ૩ ગઈ હવે શોભા રે ભરતના લોકની રે, હું અજ્ઞાની રહ્યો છું આજ કુમતી મિથ્યાત્વરે જિમ જિમ બેલશે રે, કુણ રાખશે માહરી લાજ, આધા. ૪ વલી શૂલ પાણી રે, અજ્ઞાની ઘણે રે, દીધું તુજને રે દુઃખ કરૂણા આણું રે તેહના ઉપરે રે, આખું બહોળું રે સુખ. આધા. ૫ જે અઈમુત્ત રે બાળક આવીયે રે, રમત જલશું રે તેહ; કેવલ આપી રે આપ સમે કીચો રે, એવડો તસ નેહ. આધા. ૬ જે તુજ ચરણે આવી ડંસીયો રે, કીધો તુજને ઉપસર્ગ; સમતા વાલી રે, તે ચંડકોસીયો રે, પામ્યો આઠમું રે સ્વર્ગ. આધા૭ ચંદન બાળા રે અડદના બાકુલારે, પડિલાન્યા તુમને સ્વામ; તેહને કીધી રે સાહુણ વડી રે, પહોંચાડી શિવ ધામ. આધા. ૮ દિન ખાસીનાં રે માત પિતા હુવા રે; બ્રાહ્મણ બ્રાહ્મણ દોય; શિવપુર સંગી રે તેહને તે કર્યા રે, મિશ્યામલ તસ ધેય. આધા. ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org