SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ F૧૫o] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ હર્ષને રહ્યો શેક દેરી, સંગ ને વિગ રે; ભેગ ભવની ભાકિની, રૂપ તિહાં બહુ રોગ છે. જીવ જાગ. ૮ આખરી જાવું એકલાને, કેઈ ન આવે કેડિ રે; વ્હાલાં વળાવી વળીયાં પાછાં, નહિ નેહ ને નિમેડી રે. જીવ જાગ. ૯ જિન વયણે નર જાગીયા, તે પામ્યા પરમ કલ્યાણ રે, જંબૂ આદિ જોઈ લેજે, જગમાં જેહુ રે જાણ રે. જીવ જાગ૧૦ ભવ્યને ઉપદેશ ભાંખી, ઉદયરત્ન ઉવજઝાય રે; સાર શ્રી જિનવચને છે જેની, મુક્તિ જેહથી થાય છે. જીવ જાગ KATARAKAFARE APAKAFAFAFARAFARF ARAKARA EHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE એકત્ર ઈરિયાવહિની સઝાય RARK KAKARAF AF ARA ARAKAF ARAK =====EEEEEEEEEEEEEEEEEEEEY (જન જમ્યાજી જીનવેલા જનની ઘરે). મનશુદ્ધ રે, ઈરિયા વહિ ભલી પડિક, રાશી લખરે, જીવાથી સાથે અમે; કરે મૈત્રી રે; સમતા રસ માંહિ રમે, ચઉ ગતિમાં રે, જિમ ભવિયાં તમે નવી ભમે. નવિ ભમે જીમ સંસાર માંહિ, સકલ સુખને અનુસરે, મિચ્છામિ દુક્કડ દીચે ઈણ પરે, સુગુરૂ વયણ ચિત્ત ધરે, ભૂ જલ જલણ ને વાયુ સુહુમ વણ, એ પાંચે થાવરા; વિશ ભેદ પજ અપજજ કહીએ, સુહુમતિમ વલી બાદરા. વણ પ્રત્યેક રે, પજજ અપજજ દુવીશ એ, બિતિ ચઉ પજજ રે, અપજજ છકક અડવીશ એ; જલ થલ ખગ રે, ઉરપરિ ભુજપરિ સપૂએ; પજજા પજજરે, સનિયર વશ થાય એ. થાપીએ એમ પંચિંદ્રિ તિરીશું, મલી થયા અડ્યાલ એ સગનારકીના ચૌદ પજજા, પજજ દુસહી એમ સંભાલ એ. તીસ અકરમ ભૂમિ પન્નર, કર્મભૂમિ વિવેક એક છપન અંતર દીપ નરના, ખિત્ત એક શત એક એ. દ્વાલ : ત્રુટક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy