________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
સહસ ચોરાશી વર્ષ પણે, ભગવશે ભવિ કર્મ, તીર્થકર હશે ભલો, શ્રેણીક જીવ સુધર્મ. તસ ગણધર અતિ સુંદરૂં, કુમાર પાળ ભૂપાળ; આગમ વાણું જોઈએ, રચી વયણ રસાળ. પાંચમા આરાનાં ભાવ એ, આગમ ભાખ્યા વીર; ગ્રંથ બેલ વિચાર કર્યો, સાંભળજે ભવિ ધીર. ભણતાં સમકિત સંપજે, સુણતાં મંગલ માલ; જન હષે કહી જેડ એ, ભાખ્યાં વયણ રસાળ.
TAKAR ARAFAFARAKAAAEAEEEEEE
KARAFAFAFA
૩૭. નાગદત્તશેઠની સજઝાય
KARRERA
==
=
KA
FATATAFAR FAX ATAFARATERARAKANA =========X ei================= BX
નગરી ઉજજયની રે નાગદત્તશેઠ વસે, યશોમતી નામે રાણી રે; પુત્ર છે નાને રે તેને રે વાલો, નાણે વિવિધ પ્રકારો રે; મમ કર મમતા રે સમતા આદરો. તેહ શેઠને મહેલ ચણાવતાં, બાર વરસ વહી જાય રે ચિતારા પછી તેણે તેડાવીયાં, ભલામણ દીચે ચિત્ત લાય રે. વાદળીયા રંગનાં પૂર વળી, કઈ દિન તે નવિ જાય રે; તિહાં કને ચઉનાણી મુનિ નીકળ્યાં, હસવું કરે તેને હાય રે, શેઠ જોઈને રે મનમાં ચિંતવે, મુનિ આચાર ન ગણાય છે; હું ભલામણ દઉં મુજ મહેલની, તેમાં મુનિનું શું જાય રે. નવ થાઉં તે જાઉં ગુરૂ પૂછવા, એમ ચિંતવી જમવા આવે રે, પુત્ર ના તેહને હલરાવતે, કરે માગું બાળ સ્વભાવે રે, છાટાં પડયા તેહ માત્રા તણું, તેહની થાળી મઝારો રે; તે નવિ ગણકારી ખાવા મંડી રે, તે ઘત પરે તેણી વારો રે. મુનિ પણ ફરતાં ફરતાં ગોચરી, આવ્યા તેહને ઘેર રે, વળી પણ મુનિને હસવું આવીયું, તે જોઈ ચિંતવે તેહરે. સંશય પડી નાગદત્ત શેઠને, જમી દુકાને આવે રે; બેકડ લેઈ કસાઈ નિકળે, તે દુકાને ચડી જાવે રે; કહે કસાઈ તું આપને મુજને, નહિ કાં દે તસ નાણું રે, નાગદત્ત ચિંતવે એ નાણું તણું; દીસે નહિ ઠેકાણું રે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org