________________
[ ૬૯
છે
છે
છે
છે
૩૭
૩૮
૩
૯
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ડોસીએ કહ્યું મને નવિ પૂછો, ખબર તુજ ઘરનારી રે. પાડોશમાં રહેવું રાજી રાખ, તકની છું ઓશીયાળી રે. તમને તે દુઃખ દેવા ન દઉ', વાત કરો વિસ્તારી રે. ડેસીએ વાત સર્વે સંભળાવી, શેઠજીને તેણે વેળા રે. તક્ષણ શેઠજી ત્યાંથી રે ઉઠયા, નાંખ્યા તાળા ઉઘાડી રે. ચંદન બાળાની સ્થિતિ દેખીને, આંસુડે વર્ષે જળ ધારી રે. આંગણીએ વળગાડી શેઠ ઘેર જ લાવ્યા, આવીને ઉંબરે બેસાડી રે. અડદના બાકુળા સુપડાને ખૂણે, શેઠજી દીએ તેણી વેળા રે. સુખ સમાધે બાઈ પારણું કરો તુમે, બેડી ભંગાવું તમારી રે. તક્ષણ શેઠજી લુહાર તેડવા ચાલ્યા, કુંવરી ભાવના ભાવે અતિસારી રે. ચંદનબાળા મનશું વિચારે, જે આવે સાધુ ઉપકારી રે. તેણી વેળાએ મહાવીરજી પધાર્યા, હુઆ તે અભિગ્રહ ધારી રે. તેર બેલમાં એક બેલેજ ઉછે, વીરજી ફર્યા તેણી વાર રે. ચંદન બાળા મનશું વિચારે, હજી જીવના કર્મ ભારી રે. ચંદના રોતી વીરજી પાછા ફર્યા, બાકુલા વહાર્યા કરપસારી રે. આકાશે દેવ દુંદુભી વાગી, સોવન વૃષ્ટિ હુઈ સાડી બાર કોડી રે. બેડી તૂટી ને ઝાંઝર થયા, હાથમાં સેવન ચૂડી સારી રે. તેવે સમય રાય નરપતિ આવ્યા, આવી તે વળી મૂળા નારી રે. દેવે કીધું કે દૂર જ રહેજે, તારું તે નથી તલ ભાર રે. ચંદન બાળા દીક્ષા જ લેશે, ઓચ્છવ થાશે અતિ સારી રે. તેવે સમયે ધન ખર્ચાશે ને, દેખશે નર ને નારી રે. છત્રીશ સહસમાં પ્રથમ જ હશે, ઉદય રત્નની વાણી રે.
૪૨ ૪૩
૪૪
૪૫
४७
४८
૫૨
૫૩
=========== = =====B ars 13ના રક ઝકઝEM=============
S
지고
RRRRRRAP
પાંચમા આરાની સજઝાય
RAR Rajકનીક
KA
KA
વીર કહે ગૌતમ સુણો, પાંચમાં આરાનાં ભાવ રે; દુઃખીયા પ્રાણ અતિ ઘણ, સાંભળ ગૌતમ સુભાવ રે. શહેર હશે તે ગામડાં, ગામ હશે સ્મશાન રે; વિણ ગોવાળે રે ઘણું ચરે, જ્ઞાની નહિ નિરવાણ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org