SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Dod S9d Ou Po Sતું તું ઉપધાના અંગેની કલમો DOC Doa Oo \p S૦૦ O6 ૬૭ માળા અભિમંત્રિત કરતી વખતે સાત વખત વર્ધમાન વિદ્યા સાથે ત્રણ નવકાર ગણવા. ૬૮ ઉપધાનવાળાનું પડિલેહણ છૂટા પૌષધવાળો કરે તો પણ ખપે છે. ૬૯ નીકળવામાં પૌષધ પારવાની જ ક્રિયા છે બીજું કાંઇ નથી. ૭૦ દરરોજ બધી ઉપાધિનું પડિલેહણ કરવું જ જોઇએ પણ ઓશીકું બંધાય નહિ. ૭૧ વડીદીક્ષા વાલા સાધુ ઉપધાનનું પ્રતિક્રમણ ભણાવી શકે પણ આદેશ આપવાવાળા આચરાગાદિ જોગવાળા સાધુ જોઇએ. (ઉતરાધ્યયનવાળા ન ચાલે) ૭૨ પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ આદિમાં સ્ત્રીઓને આચારાંગવાળા સાધ્વીમ ના પડિલેહણ કરેલ સ્થાપનાચાર્ય ચાલે. ૭૩ આચારાંગવાળા સાધ્વીજીમના સ્થાપના સામે રાઇ પ્રતિક્રમણ કર્યું હોય તો પણ ફરીથી મહાનિશીથવાળા સાધુ પાસે મહાનિશીથવાળા સ્થાપનાજી સન્મુખ પૌષધ પ્રતિક્રમણની મુહપત્તિ વિગેરે આદેશ માંગવા. ૭૪ ત્રણ દિવસ સુધી ઉપધાનવાળા વસ્ત્રની આપ લે બહારના સાથે કરી શકે. ૭૫ વાપર્યા પછીનું ચૈત્યવંદન તથા પચ્ચકખાણ પારવાનું સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને કરવા, ૭૬ બેનોને બે ચવલામાંથી ગમે તે ચરવલે ક્રિયા કરાવાય પણ ચોરસ દાંડીને ચરવળો હોવો જોઇએ. ૭૭ છકીયા ચોકીયામાં બાળક હોય તો તાજી ખરી રોટલી તથા પાણીદાલીયા ભેગા કરીને આપવા (કડકડાટ ન થાય તેવા) અને બાલક છે તેમ જાહેર કરી આલોચનામાં લખવું. (રોટલી અથવા પુરી મસળીને નાખવી અવાજ ન થાય માટે) ૭૮ કારતક સુદ પૂનમ પછી પણ મેવામાં જીવાત દેખાય તો ન ખપે. ૭૯ પાટલા ગોઠવતાં ઉંદરડી મરી જાય તો ગોઠવવાવાળાને ત્રણ આયંબિલ આવે ને પાટલો ગોઠતા ઉંદરડી મરી જાય તો દિવસ પડે | (જના પાટલા નીચેથી નીકળે તેનો) 90 ૮૦ ઉપધાનના પડિલેહણમાં પચ્ચકખાણ અપાતું નથી પરંતુ સંપ્રદાય પરંપરાથી સાંજે ક્રિયા કરતી વખતે પચ્ચખાણ આપવાનો ઉપધાન સમય છે તેથી તેમજ રાખવું. વિધિ. lood રસ છે. કહે છે , આa P 98 289 oCo| D6GI Jain Education national 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy