SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Do| ટિG માળ અનુજ્ઞા. વિધિ 9 ઠાઉં?” (ગુરુ - ‘ઠાવેહ'.) “ઈચ્છે' કહી ખમા દેઈ “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહે POG | ઇતિ સમુદેસ વિધિ // | અથ અનુજ્ઞા વિધિ . (સમુદેસની વિધિ પૂર્ણ થયા પછી તુરત જ અનુજ્ઞાની નંદીની વિધિ શરૂ કરવી.) ખમા દેઈ ઇરિયાવહી | પડિક્કમી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ બોલી, pવે ખમા દેઇ “ઈચ્છ, સંદિ ભગવન્! મુહપત્તિ પડિલેહું?' (ગુરુ- ‘પડિલેહેહ”.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા. પછી ખમા દેઇ “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણશ્રુતસ્કંધ, (ત્રીજ ઉપધાન) શક્રતવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન, અણજાણાવણી, નંદીકરાવણી, દેવવંદાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુરુ-કરેમિ') પછી ગુરુ નવકારઆદિથી વાસક્ષેપ મંત્રીને એક વાર સર્વેના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે, પછી ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ(બીજાં ઉપધાન) પ્રતિક્રમણ-શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) S94 નામરૂવાધ્યયન, (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, ઉપધાન | દેવ વંદાવો.?” (ગુરુ-‘વંદામિ') “ઈચ્છે' કહી વિધિ ખમા દેઈ કહે “ઈચ્છા સંદિ ભગ ચેત્યવંદન કરું? (ગુરુ-કરેહ) ઈચ્છે’ પછી સહુ વિનયમુદ્રામાં બેસે અને 27 50 5 P 20 B 27 26 27 28 29 8 Pર્ષે 20 PoS P 8 8 Co Dog Co| Jain Education in thational 010_05 For Private & Personal use only w ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy