SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Oc 290|| છકીયા વાચના (છઠું ઉપધાન (છકીયું) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન, (પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાયું, વેયાવચ્ચગરાણું) દિવસ ૭, કુલ તપ કા ઉપવાસ, વાચના-૨, પહેલી વાચના બે ઉપવાસે. | પહેલી વાચના પકખર-વર-દીવડઢ ધાયઇ-સંડે અ જંબુંદીવે-અ ભરહેરવયવિદેહે, ધમ્માઇગરે નમંસામિ ll૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણમ્સ, સુરગણ-નરિંદ મહિઅસ્સા સીમા-ધરસ્ત વંદે, પફોડિઅ-મોહજાળસ્સ રા. જાઇ-જરા-મરણ-સોગ-પણાસણસ્સ | કલ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સો કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિઅસ્સા ધમ્મસ્સ સારમુવલબભ કરે પમાય? Iiall સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે -નાગ-સુવન્નકિન્નરગણ-સ્મભૂઅભાવચ્ચિએ II લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણ, તેલુક્કમચ્ચાસુરી ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ, ધમ્મુત્તર વઢ઼ઉ ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ | ગાથા-૪, પદ-૧૬, સંપદા-૧૬, ગુરુ અક્ષર-૩૪, લઘુ અક્ષર-૧૮૨, કુલ અક્ષર-૨૧૬, અર્થ :- પુષ્કરવર નામના દ્વીપના અર્ધ ભાગમાં ધાતકીખંડમાં અને જંબૂદ્વીપમાં (એમ અઢી દ્વીપમાં) રહેલા પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, અને પાંચ મહાવિદેહક્ષેત્ર, એમ પંદર ક્ષેત્રમાં ધર્મની આદિ કરનારને હું 1/90 નમસ્કાર કરું છું. ll૧ી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી | રાજાઓ દ્વારા પૂજાએલ, તેમજ (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાંખનાર એવા IS૦૮ શ્રી સિદ્ધાંતોને હું વંદન કરૂ છું //રા જન્મ, જરા, મરણ અને શોકનો નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ એવા મોક્ષના સુખો ને આપનાર, દેવ-દાનવ અને મનુષ્યના ઇંદ્રોના અર્થાતુ રાજાઓના સમૂહથી ઉપધાન, વિધિ D9ત O For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education Internation 2010_05
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy