SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- પંચાસ્તિકાય સ્વરૂપ લોકને કેવળજ્ઞાન વડે ઉદ્યોત કરનારા, ધર્મરૂપીતીર્થના કરનારા, રાગ-દ્વેષ રૂપી અંતર | GOo શત્રુઓને જીતનારા, કર્મશત્રુને હણનારા અને કેવલજ્ઞાની એવા ચોવીસ તીર્થકરોનું હું(નામોચ્ચારણ \P || અઠ્ઠાવીસ પૂર્વક) કીર્તન કરીશ // ૧TI. (હવે બીજી વાચના ૬ ઉપવાસ આપવી.) વાચના. પંચમ ઉપધાન (અઠ્ઠાવીસું) નામસ્તવાધ્યયન બીજી વાચના ઉસભામજિજં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચા પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે ારા સુવિહિં ચ મુફદંત, સીઅલ-સિજર્જસ વાસપૂજ઼ ચા વિમલ-મહંતં ચ-જિર્ણ. ધમ્મ સંતિં ચ વંદામિ ફા કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિ ચા વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ારા ' ગાથા-૩, પદ-૧૨, સંપદા-૧૨, ગુરુ અક્ષર-૧૦, લઘુ અક્ષર-૧૦૦, કુલ અક્ષર-૧૧૦. અર્થ :- ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનને હું વાંદું , સંભવનાથ, અભિનંદસ્વામી, તથા સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, રાગ-દ્વેષને જીતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભસ્વામીને વાંદું છું. રો સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામી છે તેમને, શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપૂજયસ્વામીને, વિમલનાથને, અનંતનાથને, રાગ દ્વેષને જીતનારા ધર્મનાથને અને શાંતિનાથને હું વાંદું છું Ilalી કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને, મુનિસુવ્રતસ્વામીને તથા રાગ-દ્વેષને જીતનાર નમિનાથને હું વાંદું છું. અરિષ્ટનેમિપ્રભુને તથા પાર્શ્વનાથને અને વર્ધમાનસ્વામીને વંદન કરું . //૪ (હવે ત્રીજી વાચના દાા ઉપવાસે આવશે) ઉપધાન શs વિધિ GOO Jain Education Intellational 10_05 For Private & Personal use only w ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy