SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તું Sત 500 59તું -: સાંજની ક્રિયાઓ પ્રારંભ : | (સૂચના). સાંજે ચોથા પ્રહરે પાણી ચૂકવી પડિલેહણ કરવાનું છે. કારણસર પડિલેહણ પછી પાણી વાપરવું હોય તો... (ઉપધાનના ISતા દરરોજ પડિલેહણમાં મુઠસી પચ્ચ હોય છે.) કાજો વોસરાવ્યા બાદ ઇરિયાવહીયા કરી ઘડા(માટલા)નું, ગરણાનું, ગ્લાસનું પડિલેહણ કરી સાંજે પાણી ગાળીને મુઠસી પચ્ચખાણ પારીને પાણી વાપરવું - દેવવંદન પછી કરવા પછી વસતી જોઇ ગુરુ પાસે ક્રિયા કરવી. કરવાની | પચ્ચકખાણ પારવાનું સૂત્ર : મુઠસી પચ્ચક્ખાણ ફાસિય પાલિયં સોહિય તિરિય કિષ્ક્રિય આરાહિયં જે ચ ન આરાહિયં તસ્સ ક્રિયા મિચ્છા મિ દુક્કડ ખાસ સૂચના : ઉપધાનમાં વાપરેલ દરેક વસ્તુનું ઉભયકાલ પડિલેહણ કરવાનું છે. તેથી ઘડા વિગેરેનું સાંજે પડિલેહણનો ખાસ ખ્યાલ રાખવો. પડિલેહણ બાદ પાણી ન વાપરવું હોય તો પણ વપરાયેલા દરેક ઘડા(માટલા) વિગેરેનું પડિલેહણ સુયોગ્ય રીતે કરવું. ઉપધાન વાહકોને દરરોજ સાંજના ગુરુએ કરાવવાની ક્રિયા સાંજના પડિલેહણની વિધિ સમજૂતી : (૧) શ્રાવકોને માત્ર સાંજની (પચ્ચકખાણની) ક્રિયા કરવાની છે. કેમકે પડિલેહણના આદેશ બપોરે જ જોગવાળા ગુરુમ. પાસે માંગી લીધા છે તથા પ્રતિક્રમણ ગુરુમ.ની સાથે જ કરવાનું છે. (૨) શ્રાવિકાઓએ (અ) પડિલેહણની વિધિ (બ) સાંજની (પચ્ચખાણની) ક્રિયા તથા (ક) દેવસી મુહપત્તિની વિધિ એમ ત્રણ વિધિ સાથે કરવાની છે. | (૩) સામૂહિક ક્રિયામાં પહેલાં શ્રાવિકાઓને પડિલેહણની વિધિ થઇ જાય એટલે સાંજના પચ્ચકખાણની ક્રિયા શ્રાવક-શ્રાવિકાઓ ને સાથે થઇ શકે (વસતિ શુદ્ધિ જોઈને ક્રિયા કરવી) શ્રાવકોને માંડલાની વિધિ-આદેશ પછી શ્રાવિકાઓને દેવસી મુહપત્તિની વિધિ કરાવવી તું તુ ઉપધાના | વિધિ p(O | Jain Education Hernational 20ઈ 05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy