________________
Dઈ
DO
પૌષધ વિધિ
એક નવકાર ગણી (બધા આરાધકો એક સાથે બોલે) “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' એમ કહે, પછી ગુરુમ. નીચે પ્રમાણે પોસહ દંડકનો પાઠ બોલે. (આરાધકોને પોસહ દંડક આવડતો હોય તો ગુરુમ. ની સાથે મનમાં બોલે અન્યથા છેલ્લે ‘વોસિરામિ' કહે.)
(પોસહનું પચ્ચખાણ) કરેમિ ભંતે ! પોસહં. આહારપોસહં દેસઓ-સવઓ, સરીરસક્કારપોસહં સવઓ, બંભચેરપોસહં સવઓ, અવ્વાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં હામિ, જાવ અહોરd પાવાસામિ, વિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણું વોસિરામિ.
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) આરાધક “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) આરાધક “ઇચ્છે' કહી ખમા દેઇ કહે ?
ઇચ્છા સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? (ગુરુ-ઠાએહ) ‘ઈચ્છે' કહી એક નવકાર ગણી “ઈચ્છકારિ ભગવન્! પસાય | Sત 29 કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે. પછી ગુરુ નીચે પ્રમાણે સામાયિક દંડકનો પાઠ બોલે. (આરાધકને સામાયિક દંડક આવડતો હોય તો મનમાં સાથે બોલે ન આવડે તો છેલ્લે, ‘વોસિરામિ' કહે)
| (સામાયિકનું પચ્ચખાણ) કરેમિ ભંતે ! સામાઇમં, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ પોસહં પાવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, ઉપધાન
1ી કાએણે ન કરેમિ, નકારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. વિધિ
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે તુ
D૦d}
208
23
Jain Education Iternational 2010_05
For Private & Personal Use Only
www.lainelibrary.org