SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવેશ) નંદીસૂત્ર વિધાન 0 ओमिति नमो भगवओ, अरिहन्तसिद्धायरियउवज्झाय।वरसव्वसाहुमुणिसंघधम्मतिथ्थपवयणस्स ॥१॥ सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिवपवयणदेवयाणं च ॥२॥ इन्दागणिजमनेरईयवरुणवाऊंकुबेरईसाणा । बम्भोनागुत्ति दसहमवि य सुदिसाण पालाणं ॥३॥ सोमयमवरुणवेसमणवासवाणं तहेव पंचण्डं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥ साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइनवकारओ धणियं ॥५॥ ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા. | ઇતિદેવવંદન વિધિઃ | પછી નાણને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સામે બે વાંદણા દેઇ પડદો લેવરાવીને ઉભા થઈ ખમાસમણ દઈ “ઇચ્છકારિ ભગવન્! તુહે અડું [સમ્યક્ત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉદેસાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરાવો? (ગુરુ - ‘કરેહ') “ઇચ્છે' કહી ખમા દેઈ કહે “ઇચ્છાકારેણ ભગવન્! તુહે અડું [સમ્યકત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉદેસાણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી, કરેમિ કાઉસગ્ગ અન્નત્થર કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવરગંભીરા’ ઉપધાન કરી પર્યત કરી પારી પ્રગટ લોગસ્સ કહે. ખમા દેઇ (બધા આરાધકોને સાથે બોલાવે) “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભલાવોજી” (ગુ 8 69 08 Doa 0 Doa bed oOol Doa For Private Personal Use Only I www.jainelibrary.org Jain Educat internata 2010-05
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy