SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ - 8 વિધિની(ાિનો) આદર એટલી બોક્ષાનો દર 8= છે. જ धण्णाणं विहिजोगो, विहि-पक्खाराहगा सया धण्णा। विहिबहमाणी धण्णा, विहिपक्खअदूसगा धण्णा ॥१॥ અનુષ્ઠાનોમાં વિધિનું પાલન કરનારા પુરુષો ધન્ય છે, વિધિનો પક્ષપાત કરનારા પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરનારા ય ધન્ય છે અને વિધિમાર્ગને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે. विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं। दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ।२।। શ્રદ્ધાળુ શક્તિમાન આત્મા જે જે અનુષ્ઠાન કરે, તે દરેક અનુષ્ઠાન, વિધિને બરાબર સાચવીને કરે, એમ છતાં કદાચ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-સામર્થ્ય આદિ સામગ્રી પૂર્ણ ન હોય અને પ્રતિકૂળતા હોય તો પણ તે તે ક્રિયામાં વિધિનો પક્ષ તો રાખેજ. आसन्नसिद्धिआणं, विहिपरिणामो उहोइ सयकालं। विहिचाओ अविहिभत्ती, अभव्वजिय-दूरभव्वाणं ।।३।। જેઓ થોડા કાળમાં મોક્ષે જનારા છે તેઓને હંમેશાં વિધિમાં સતત આદર હોય છે અને વિધિનો ત્યાગ(અનાદર) કે અવિધિનો પક્ષ તો પ્રાય: અભવ્ય કે દુર્ભવ્યોને હોય છે. G) Jain Education intentional 201005 TOP & Pe r tainly
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy