________________
www.ainelibrary.org
ઉપધાન તપ કરનારને ખાસ સૂચનાઓ.
| (૧) આસો સુદ-૯, . . . . . . . તા. . . . . . . . . બપોર સુધી ........, તીર્થમાં પધારી જવું,
સાંજે ઉત્તરપારણાની વ્યવસ્થા છે. લાભ આપવા વિનતી. સાંજે પ-00 કલાકે પૂજ્યશ્રીની
હિતશિક્ષા રહેશે. (૨ ) ૧૦ વર્ષથી ઉપરની બહેનો એ ક્રિયા સમયે ફ૨જીયાત સાડી પહેરવાની રહેશે, વેશભૂષાની
બાબતમાં મર્યાદાપૂર્વક વિવેક રાખવો તે મુજબ વસ્ત્રો લાવવા. | (૩) દરેક ભાઇઓએ ધોતીયું અને ખેસ પહેરવો ફરજીયાત છે. સીવેલા વસ્ત્ર નહીં ચાલે, (૪) પંપધમાં શરીર પર આભૂપણ, દાગીના તેમજ ધડીયાળ પહેરી શકાય નહીં, ઇલેક્ટ્રોનિક સેલવાળા
ઘડીયાળને તો અડી શકાય પણ નહીં તેથી લાવવા નહીં, (૫) પોતાની સાથે કોઇપણ જૉખમ લાવવું નહીં. અહીં ડૉક્ટરની વ્યવસ્થા છે છતાં પોતાને કાયમ
ચાલતી ડૉકટર વૈધની દવા સાથે રાખવી. (૬) કમસે કમ લોગસ્સ સૂત્ર અને ગમણાગમણે સૂત્ર ઉપધાન પૂર્વે કંઠસ્થ કરી લેવું. (૭) ઉપધાન પ્રવેશ માટે શ્રીફળ, ૧ શૈર (૬૫૦ ગ્રામ ચોખા ૧ રૂા. તથા વાસક્ષેપ પૂજા માટે
રૂપાનાણું અવશ્ય લાવવું. ............ પધારી તુર્તજ ઉપધાન સમિતિ કાર્યાલયનો સંપર્ક કરવો ત્યાં આ સંમતિ પત્ર બતાવી પાસ-સૂચનો-વ્યવસ્થા મેળવી લેવી. નીચે જણાવ્યા પ્રમાણેના ઉપકરણોનો લાભ અમને આપશો.
તેટલા ઉપકરણો ન લાવવા વિંનતી. કટાસણું એક, મુહપત્તિ એક, ચરવળો એક, માળા, કંદોરો, સંથાર, ગરમ શાલ, ઉત્તરપર્દા, માથા
બંધન(સ્કાર્ફ), થાળી, વાટકી, ચમચી , નેપ કીન, થેલી, પ્લાસ્ટીકની ડીસ તેથી વાટકો,
આવશ્યક ઉપકરણોની યાદી (પુરૂષો માટે) (૧) કટાસણું સફેદ (૨) બે મુહપત્તિ (3) ગોળ દાંડીનો ચરવળ (૪) નવકારવાળી (પ) બે ધોતીયાં (૬) બે ખેસ (૭) કંદોરો સુતરનો (૮) ઠલ્લે માતરે જતાં પહેરવાનું ધોતીયું (૯) સંથારો (૧૦) ઉત્તરપટ્ટ (૧૧) ગરમ ઊનની સફેદ કામળી (૧૨) નાક સાફ કરવા માટે ઊનનો ટુકડો (૧૩) બે સુતરાઉ કપડાં (૧૪) માથા બંધન (૧૫) નેપકીન (૧૨) ગરમ ધાબળો (અનુકૂળતા મુજબ)
આવશ્યક ઉપકરણોની યાદી (બહેનો માટે) (૧) બે કટાસણા ( ૨ ) ચાર મુહપત્તિ (૩) ચોરસ દાંડીના ચરવળો (૪) નવકારવાળી (૫) સંથારો (દ) ઉત્તર પટ્ટો (3) ગરમ ઊનની સફેદ કામળી (૮) નાક સાફ કરવા માટે ઊનનો ટુકડો (૯) બે જોડ શુદ્ધ વલ્સ (૧૦) ટલ્લે નાતાં જતાં પહેરવા માટે જરૂરી ક૫ડાંની જોડ (૧૧) બે સુતરાઉ કપડાં (૧૨) માથા બંધન (૧૩) નેપકીન (૧૪) ગરમ ધાબળો (અનુકૂળતા મુજબ)
ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ જરૂર પડે માત્ર પહેલાં ત્રણ દિવસ સુધીમાં જ નવું વેસે અગર ઉપકરણ લઇ શકાય છે. તે પછી લઇ શકાશે નહીં, ઠંડી આદિ કારણે જરૂર પડે ઓઢવાનું એકાદ સાધન રાખી શકાય. પણ અકારણ વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં, વળી રોજ બે વાર બધા જ વસ્ત્રાદિ ઉપકરનું પડિલેહણ કરવાનું હોય છે. ખાસ નોંધ : (૧) ઉપરોક્ત યાદીમાંથી અહીથી મલનારા ઉપકરણો ને લાવવા વિનંતી.
(૨ ) સંમતિ પત્ર મલેથી આપ ક્યારે પધારો છો? તેની જાણ ફોન નં.
ઉપર તુરત જ કરવી. ( ૩) દરેક ક્રિયા અનુદાન આદિ અંગે પૂ.ગુરૂ ભગવંતો તથા પૂ.સાધ્વીજી ભગવંતોની
સૂચના-આજ્ઞાનું પાલન અવશ્ય કરવાનું રહેશે તથા કાર્યકર્તાઓએ ગોઠવેલ વ્યવસ્થાને છે અનુસરવાનું રહેશે,
For Private & Personal use only
નામ :- (૧) આ મેટર સંમતિપત્રની પાછળ છાપવું (૨) સ્થાન, સ્થળ, વ્યવસ્થા, આયોજન પ્રમાણે યોગ્ય ફેરફાર કરવા.
Jain Education international 2010_05
ઉપધાન વિધિ