________________
-
- -
-
-
'કૃદન્તોની વિભક્તિ વ્યવસ્થા - કૃદન્તોને સમજવા માટે કૃદન્ત કેટલી રીતે વપરાય છે? અને કઈ સ્થિતિમાં કૃદન્તોને કે સંબંધિત નામને કઈ વિભક્તિ થાય છે ? તે સમજ નીચે પ્રમાણે છે. ૧. ક્રિયાપદના અભાવમાં પ્રથમામાં આવેલ કૃદન્ત ક્રિયાપદ
તરીકે વપરાય છે. (અવ્યય બનતાં કૃદન્તો તેમજ
વર્તમાન કૃદન્તો અને ભાવવાચક કૃદન્તો સિવાય) ૨. વિશેષણ તરીકે વપરાયેલ કૃદન્તને વિશેષ્ય પ્રમાણે
(સાત) વિભક્તિ (ત્રણે) વચન થાય છે. ૩. વિશેષણ તરીકે થતા કૃદન્તોના રૂપો ત્રિલિંગ રૂપો થાય
છે. ૪. એ કારાન્ત કૃદન્તને સ્ત્રીલિંગ બનાવવા મા લગાડવો
અને વ્યંજનાન્ત કૃદન્તને હું લગાડવો, રૂપો અનુક્રમે
મહિના અને નવી જેવાં ચાલશે. ૫. અવ્યય બનેલા કૃદન્તોના રૂપો ચાલતા નથી અને તેની
સાથે જોડાયેલ નામને દ્વિતીયા વિભક્તિ થાય છે. I૬. ભાવે કૃદન્ત માત્ર નપું. દિ. એ.વ. માં જ વપરાય છે.
માત્ર ક્રિયા વિશેષણ બની શકે છે.
૭૦ .
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org