________________
એ,
૧૭૭
૧૭૮
૧૭૮
ચાંપા તાલા બહુ જોડિ ભલી એ, કેસવ કર્મસી ઉદાર તે, તે ના સી (?) સહી એ. ૧૭૬ સંઘપતિ કેરી વીનતી એ, કીધી સંઘ્રિ પ્રમાણે તે, બહુ જન હરષીઆ એક 5 સાકી તે વલી સુત વડા એ, ઝીપ રાયચંદ જાણિ તે, ધરમી અતિભલા એ. બાંધવ બેહુ સારિષા એ, પી નાથે વલી સાર તે, પ્રમુખ સંધ ઘણે એક વાચક દેવવિજય ગુણ એ, 10 ભાવવિજય શુભભાવ તે, સા િવિરાજતા એ. નડેલાઈ નગરીથકી એ,
મેહાજલ સંઘનાહ તે, મરથ ચિત્તિ ધરી એ, વિમલાચલગિરિ યાતરા એ,
સંઘપતિ કરઈ પ્રયાણ તે, સંઘ સાથિ કરી એ. 15કે આવઈ આવઈ શેત્રુંજગિરિ સાર કે, ભાવ ભલઈ કરી એક
સેહઈ સેહઈ પ્રબલ પ્રભાવ કે, ભારતતણી પરિ એ. આંચલી. ૧૮૦ દેસિં દેસિં કુંકુમતરી એ, પાઠવી હૂત પક્ષવિતે, ભલી પરિ તે સહૂ એ, નડુલાઈનગરીથકી એ, 20 વરકાણુઈ કઈ યાત્ર તે, પૂજઈ રંગ ધરી એ. કે આવ. ૧૮૧
સંધ આવઈ ઠામ ઠામના એ, દેસનગરના સાર તે, ઉદાર આડંબરિં એક હય ગય રથ સવિ સજજ ક્ય એ,
પાષરીઆ કેકાણુ તો, નીસાણે નાદ ગડગડ્યો એ. કે આવ૦ ૧૮૨ 25 મરૂમડલ મેવાડને એ, સંઘ મિલીઓ બહુ ગિ તે, અંગિ આનંદ ઘણે એક
[૧૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org