________________
કરી કદાગ્રહ જે પ્રભુ જી કરસ્ય પદને થાપ; પછઈ પછતા થાયર્ચાઈ જ ભેગવચ્ચે તે આપ. સુણે ૮૭ કહઈ ગુરૂ દેતાં જે હોઈ જી સહી કરવું એ કામ; લેપી સંઘ સહૂ સાધુનઈ જી દીધું પદ દુષ ધામ. સુણે ૮૮ 5વિજયાણંદસૂરીસિરૂ જી વિનયવતમાંહિ લી; રાગ દેસ મનિ કે નહી જ કરઈ સેવા નિસિ દી. સુણે ૮૯ પણિ તે તાકઈ નવિ ભલું જ જાયે સહૂઇ સભાવ; ખંભાતીસંધિં જઈ કરી જી વીનતી માસિ એ ભાવ. સુત્ર ૯૦
ના ન કહેવાય તેહતણું જ દીધો તેણુઈ આદેસ; 10ષભનયરિ આવી આ જી એછવ અતિહિં વિસેસ. સુણો ૯૧
સૂરતિમાં તેણુઈ સમઈ જી દેસી સામે સુજાણ; પ્રેમ દેસી પૂજા તણે છ નાગજી નહી અયાણ. સુણે ૯૨ આણુ અણાવી તેહની જ પાંગરીઆ ગુરૂરાજ;
જબૂસરિ સંઘ ઠામ ઠામના જ વંદી સારઈ કાજ. સુણો. ૯૩ 15 ઈત્યાદિક સંઘ સવે મિલી છ દર્શન સાથં વીચાર; પૂજ્ય ચોમાસું ઈહાં કરાઈ છે તે હાઈ રંગ અપાર. સુણો) ૯૪ અંગ પૂજા લહણુ પ્રભાવના હોઈ અસંખ્ય અપાર; ભરૂચિ બંદિરિ આવીઆ જ ઓછવના નહી પાર. સુણ૦ ૫
છે ઢાલ છે
દૂછા.
૬
સૂરતિસંઘ વષારીઓ તેણઈ લષીઓ એ લેષ; ત્રિણિ પષ્યિ ઉપાસિરા તુમ મનિ કસ્યા વિશેષ. સમઝી આવે તે ભલું સહુ મનિ હાઈ સંતેષ; વલત ઉત્તર ગુરૂ લષઈ નહી મનિ રાગ નઇ રેષ. વિજયદેવસૂરિગુરૂતણુઈ આદેસિં ચોમાસિક સૂરતિબંદિરિ આવવું જોયે તમે વિમાસિ. વિજય પષ્ય સંઘ સાથિ મિલી સાગરસિઉં નહી લાગ;
[ ૧૩૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org