________________
ધિન નરનારી જગહિતકારી નિત વાંદ ગુરૂ પાયા છે; સુણઈ વષાણુ અમૃતરસ એપમ મુખ દીઠઈ સુખ થાઈ જી. ૧૫૩૦ શ્રીતપગચ્છનાયક મહિમાનિધિ નિતપ્રતિ દેઉં આસીસ છે; વરસ અનંત અધિક ગુરૂપ્રતિપ વિજયતિલકસૂરી સીસ છે. ૧૫૩૧ 5 વીસલનયર કેસવસા નંદન ધિન સમાઈ માય છે;
શ્રીરાજવિમલસીસ અનેપમ સેહઈ મુનિવિજય ઉવઝાય છે. ૧૫૩૨ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે; સસિ રસ મુનિનિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હસ્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; 10નયર બરહાનપુર મંડણ માટે શ્રીમનમેહનપાસ છે. ૧પ૩૪ તાસ પ્રસાદિ એ વિસ્ત મહિમંડલિ એ રાસે છે; જે ગીતારથ જગહિતકારી તેહતણે હું દાસ છે. કૃપા કરી મુઝ ઊપરિસહૂઈકર શુદ્ધ પ્રબંધ છે;
કાહાને માતર ગાથા છંદિ જેહ અશુદ્ધ હાઈ બંધ છે. ૧૫૩૬ 15જિહાં લગઇ એ શાસન શ્રીજિનનું જિનઆણાના ધારી જી; | તિહાં લગઇ એ ભણુ તુમ સુણો રાસ વિજય જયકારીજી. ૧૫૩૭
૧૫૩૫
ઈતિશ્રીતપાગચ્છાધિરાજશ્રીપશ્રીવિજયતિલકસૂરિ રાસ: સાગરહુંડીગર્ભિત રાસ: સંપૂર્ણ છે શ્રીરતુ છે કલ્યાણમસ્તુ છે
[ ૧૨૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org