SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શુભધ્યાનિ સે સૂરીસિરૂજી પુહુતા સરગિસહાઈ ચઉદિસિ દિન ચડતઈ દિનિ જી વિજયતિલકસૂરિરાય. પટે. ૧૪૬૩ ગુરૂ નિરવાણ જાણી કરી શ્રીવિજયાણંદસૂરિ, મનિ અદેહ ધરઈ ઘણું જ ગુરૂગુણિ હઈયડું પૂરિ. પટે. ૧૪૬૪ 5જિમ શ્રીગોતમ ગણધરૂ જી વીરતણુઈ નિરવાણિ; દુષ ધરિઉંતિમ ગ૭પતિ જાણેવું એણુઈ ઠાણિ. પટે. ૧૪૬૫ સમઝાવઈ સવિ પંડિતા જી એ સંસારની રીતિ; વીર હીર તે ગયા છે જેહસિઉ અવિહડ પ્રીતિ. પટે. ૧૪૬૬ જાણુ અદેહ કરઈ નહી જ ન કરઈ જાણ કષાય; 10 જે કબહીક મનિ ઊપજઈ જી તે વારિ જલવાય. પટે. ૧૪૬૭ અથિર સરૂપ સંસારનું જ જાણું તપગચ્છરાય; તપ જપ પપ સંગસિઉં જ સાધઈ સંયમ સેહય. પ૦ ૧૪૬૮ દઈ દિલાસા સાધુનઈ જી સાધઈ ગુરૂઉપદેસ; દેસ નગર પુર પાટણિ જી ભવિ પડિહણ રેસિ. પટે. ૧૪૬૯ 15વિરહંતા નવકલ્પસિઉં છ પુહુતા દેસ મેવાડ; હીરવયણ ઉપદેથી જ ભાજઈ કુમતની જાડિ. પટો૧૪૭૦ એ ઢાલ છે રાગ પરઝીઓ. દેસના ગુરૂ દીઈ મીંઠી અમીય સમીય રસાંગ રે, 20 કુમતિ રોગ બહુ તપતિ નાસઈ હાઈ નિરમલ અંગ છે. દેશના ૧૪૭૧ જ્ઞાન જાણે હઈય આણે જ્ઞાન રાણે અભંગ રે; જ્ઞાન પરઉપગારકારી જ્ઞાન કી જઈ સંગ રે. દેશના ૧૪૭ર જ્ઞાનવંત અનંત ગુણ સુખ જ્ઞાનવંતિ શુભગતી રે; જ્ઞાનવંત સૂવિંદ પૂજઈ જ્ઞાન થાઈ યતીપતી. દેસના ૧૪૭૩ 95 જ્ઞાનવંત ગુરૂવયણે ન લેપઈ આણુ આરાધઈ મુનિયેતી; જ્ઞાનવંત તે તત્ત્વ જાણુઈ જ્ઞાન ધર શુભમતી. દેસના ૧૪૭૪ જ્ઞાનવિણ ગુરૂવયણ લેપઈ જ્ઞાન વિના ન કરતિ હતી, [૧૨] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy