________________
૧૩૮૩
૧૩૮૪
૧૩૮૫
૧૩૮૬
૧૩૮19
૧૩૮૮
એમ અનેક ગીતારથ એ, વંદઈ ગુરૂના પાય સાગરમત પરહરી એ. શુભ મૂહૂરતિ ગુરૂ રાજીઓ એક દીઈ વાચક પદ સાર અપાર સેહામણાં એ. 5 દેવવિજયપંડિત ભલા એક
મુનિવિજયના સીસ તે વાચકપદ હવું એ. વિમલહર્ષવાચકતણ એક મુનિવિમલનઈ સાર તે વાચકપદ વલી એ. દયાવિજય ગુરૂહીરના એક 10 વાચકપદ વલી તાસ તે ગુરૂ સેવક ભણી એ.
પંડિતપદ વલી બહુ દીયાં એક બહુલ હ પરિવાર રહઈ તિહાં પરવર્યા એ. દુર્જન દેશી નવિ સકઈ એ;
સજજન કેરૂં સુખ તે દુખ ઘણું દીઈ એ. 15કેઈ કહઈ કુણુિં કાંઈ કરિઉં એ,
જાણઈ જિનવર સોઈ તો પણ હોઈ તનું એ. જાણું અવસાન આયનું એક પૂછી ચઉવિત સંઘ તે સૂરિપદ થાપવા એ.
સુપન શકુનની સાષિસિઉ એક 29તેડાવઈ મનરંગિ તે રાજનગરથકી એ. કમલવિજય કોવિંદવરૂ એ, સેમવિજયના સીસ તો આવઈ વેગસિઉં એ. સંવત સોલ છિત્તરઈ એક
પાસ ધવલ તિથિ ગ તેરસિ રૂઅડી એ. 25 આચારજિ પદ થાપિઉં એ; વિજયાણુંદ સુભ નામ તે આણંદ ઊપને એ.
[૧૧૬]
૧૩૮૯
૧૩૯૦
૧૩૯૧
૧૩૯૨
૧૩૩
૧૩૯૪
૧૩૯૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org