SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞાતકિ એહવું જાણિ જેણઈએ ગ્રંથ બે પાણી આણિ ૧૦૧૬ તેણુઈ કીધી જિનઆશાતના પ્રવચન હેલિઉં એ વાચના તેણઈ કારણિ મિથ્યાતીમાં લીહએહવું આણિઉ વયણ અબીહ. ૧૦૧૭ તેહ વયણનું સૂત્રજ સુણે સર્વજ્ઞશતકિ એ અવગણે; કહીર જેસિંગ જે મિથ્યાત્વી કહ્યા તે સાગર ગ૭ બાહિર રહ્યા.૧૦૧૮ सूत्रम्:-आगमव्यवहारिवचोनुयायिनमुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तारं हीलयंतोऽहंदादीनामाशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः। એહવું વચણ સુણી ગુરૂભગત કાંઇ ન ચેતો જાણી વિગત; 10 ગુરૂ ઉપરિ હોઈ રાગ તે તસમુહ જેવા નહી લાગ. ૧૦૧૯ પૂરવિ ગુરૂ જેણુઈ નવિ માનીઆ ધરમી તે અંગી નવિ કીઆ, જે ગુરૂ મિથ્યાતી તુમ દીષ સમકિત કિહાંથી પરંપર સીષ. ૧૦૨૦ તાસ પ્રતિષ્ઠા પ્રતિમા નમે તો તમે સહી સમકિત નીંગમે; એણું મેલિં તેમાંહિં નહી ધમ્મ જે ગુરૂનઈ કહઈ એહવા મમ્મ. ૧૦૨૧ 15જે ગુરૂનઈ એ એપમ દઈ તેહનઈ જે ગ૭માંહિં લઈ; તેહમાં સમકિત કિહાંથી ધર્મ તેહનું વયણ સુણિ બહુ કમ્મ. ૧૦૨૨ એમ જાણી મ કરે તસ સંગ તસ સંગિં હોઈ સમકિત ભંગ; સમકિત ભંગિ હાઈ મિથ્યાત તેણઈ સંસાર ઘણે એ વાત. ૧૨૩ બેલ ત્રીસ હવઈ સાંભલો મુકો મન કેરે આમલે; 20નિસુણે સૂત્ર સિદ્ધાંતહ વાત જિમ સિર્વસુખ પામે વિખ્યાત. ૧૦૨૪ ઠાવૃત્તિ પાઠ એ ભણિઓ તqણ પખિઆણિ સુણિએ; ચઉદસિએ આયરિઆણિ એહવું કહિઉં છઈ એમ જાણિ. ૧૦૨૫ તે આશ્રી અંબુધિ એમ કહઈ એહ પાઠ પરપષ્યી વહઈ; તેણઈ પાલટીએ છઈ એ પાઠ અથવા અજ્ઞાની લિખ નાઠ. ૧૦૨૬ 25 એવું કહેવું ન ઘટઈ સહી વિચારામૃત ગ્રંથિં સાષિ કહી શ્રીકુલમંડનસૂરિ કીધ સમર્થન એહનું સુપ્રસિદ્ધ. ૧૦૨૭ જે એ પાઠત અભિપ્રાય નથી જણાતે એમ કહેવાય; [ ૮૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy