________________
અરથ:– સાવદ્ય અનવદ્ય ભેદિ કરી ધરમના ચાર પ્રકાર રે, સાટેપ અનાટેપ અલપ બહુગુણા સરૂપ એ ચાર સુવિચાર રે. ચ૦૮૭૦ સાવધ ષટકાય મરદનાદિક તેહ તો દ્રવ્યસ્તવરૂપ રે; 5 શ્રીજિનચૈત્યકરણાદિક છરણ ઉદ્ધાર સરૂપ રે. ચ૦ ૮૭૧ તીર્થયાત્રા દેવપૂજન પદપ્રતિષ્ઠા ગુરૂભકિત રે, સાતમીવત્સલ પ્રમુખ એ કહિએ દ્રવ્યસ્તવનિજ શકિત ૨. ચ૦ ૮૭૨ તેહથી અન્ય ભાવસ્તવ સામાઈય પોસહ પ્રમુખ રે;
એ દ્રવ્યભાવ બિહુ ગૃહસ્થનઈ હોઈ કરતાં સિવસુખ રે. ચ૦ ૮૭૩ 10 આદિવચનિ વલી સાધુનઈ સતિશય સૂરિકૃતધર્મે રે, તેહપરિ ચઉહિ જાણુ ભાષિએ શાસ્ત્રિ એ મર્મ રે. ચ૦ ૮૭૪
છે હાલ છે!
રાગ મહાર. બેલ નું હવઈ સાંભલે ગુરૂ વાચ લીય એ આદિ રે; 15ચાર એ ગ્રંથ સાથિંસિઉં સુણી મ પડે પરમાદિ રે. ચ૦ ૮૭૫
જ્ઞાનસાગર કુલમંડનસૂરિ પટ ન જણાય રે, જલધિ કહઈ તેહ પધરૂ એમ શાસ્ત્ર લોપાય રે. ચ૦ ૮૭૬ બેલ દસમે મનિ ભાવ ઠાણુગસૂત્ર તસ વૃત્તિ રે; વિશેષાવશ્યકવૃત્તિ પ્રમુષસિર્ફ ધ થિરચિત્ત રે. ચ૦ ૮૭૭ 20નિહનવ સાત કહ્યા દેસથી વલી સર્વથી એક રે; નિર્નવ સવિ પર ૫ખીઆ કહઈ તે ન વિવેક રે. ચ૦ ૮૭૮ નામ સાર કહ્યા આઠ એ જ્ઞાનવંતિ જણાય રે, અધિક કિમ હેઈ મતિ આપથી કહતાં તેહ જ થાય છે. ચ૦ ૮૭૯૯ હવઈ સુણે બેલ ઈગ્યારમે રાયપણીવૃત્તિમાંહિં રે, 25 પાંચસઈ ધનુષ પ્રતિમા કહી ઉરલોક છઈ જિહાંહિં રે. ચ૦ ૮૮૦
શ્રીસંઘાચારવૃત્તિ કહ્યાં સાતહાથ પ્રમાણ રે; બિહુ પરિ પ્રતિમા શ્રીજિનતણી તે સહૂનઈ પ્રમાણ રે. ચ૦ ૮૮૧
[ પ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org