SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક નંદિવિજય પ્રમુખ મુનિ કરઈ ગુરૂ દુખ વિલાપ રે, એકવાર દર્શન સુખકારી આવી દેવાડે આપ રે. સીષ૦ ૬૯૦ સિ૬ પ્રભુ તુહ્મ વિણ તિહાં નવિ સરતું કીધી ઉતાવલિ એહ રે; પ્રભુ ઈહાં તુહ્મવિણ કિમ સરસ્વઇ તુમ સમ હિતકર કેરે. સીષ૦ ૬૯૧ 5 જાણિઉં પ્રભુ સાગરિ નવિ માની સુધી તાહારી આણ રે, તેણઈ કારણિ તું અતિહિં હવા તો છાંડિઉં એ ઠાણ રે. સીષ૦ ૬૯૨ લોકઉષાણો કિં કરિએ સાચે ઉત્તમ કલિથી ભાજઇ રે; તિમ તું સાગર કલિ દેવીનઈ પહત થાનક તાજઈ રે. સીષ૦ ૬૯૩ વાંક કસ્યો પ્રભુ તુમ નહી કહીઈ સહુ વાંછઈ સુખ ઠામ રે; 10તે માર્ટિ પ્રભુ સરગિ પધાર્યા કરિઉં પિતાનું કામ રે. સીષ૦ ૬૪ પુણ્યહીન પ્રભુ જીવ હમારા કલિયુગમાંહિ અવતારા રે, તુહ્મ સરિષા પ્રભુ ગુરૂ અલ્સે સેવ્યા તુમે મુંક્યા નોધારા રે. સીષ૦ ૬૯૫ એમ અનેક વિલાપ કરંતાં ગુરૂગુણ બહૂત ચિતાર રે, સંઘમિલી શિબિકાનીંપાઈ તે માંહિં ગુરૂ બયસારજી રે. સીષ૦ ૬૯ 15જિમ જિન તનુ ઇંદ્રાદિક દેવા લેઈ જાઈ બહૂત મંડાણ રે; તે દેશી બહુ ધન વરસંતા હાઈ લેક હરાણ રે. સીષ૦ ૬૭ સૂકડિ અગર ચિતા પહુઢાયા ભવિયણ પૂજઈ રંગિં રે, આઠ સહસ મહમંદી આવી પૂજશુઈ પ્રભુનઇ અંગિ રે. સીષ૦ દ૯૮ મુખ કપૂર ભરિઉં પ્રભુજીનું સંસકરિઉં તનુ વેગિ રે; 20તેણઈ થાનકિ થુભ કીધું સંઘિ મહિમા વાથે લેગિં રે. સષ૦ ૬૯ લેખ લષી રાજનગરિ જણાવિઉ સામવિજયે ઉવઝાય રે, નિસુણ વાત શ્રીગુરૂની સાચી વાઘાત સમ થાય છે. સીષ૦ ૭૦૦ જેસિંગસિ૬ કીધઉં એણુઈ અવસરિ દૂરિ થઈનઇ વિહ્યા રે, બાલક પરિ સમઝાવી મુક્યા તિ બહુ ભવિ પડિબેહા રે. સીષ૦ ૭૦૧ 25 તિ તપગચ્છનાં વચન પલાવી રાષી ગચ્છની સહ રે, તું નિસંગી સરર્ગિ જાતાં ના સેવક મેહ રે. સીષ૦ ૭૦૨ પ્રભુ તુઝ પરિ હવઈ નિજ સેવકની કુંણ કરેક્ષ્યમાં સાર રે, તુઝ પરિ ભૂપસભાઈ વાદી જીપચઈ કુણ ગણધાર રે. સીષ૦ ૭૦૩ [ ૬૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy