SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરસૂરિના પટાધર શ્રીવિદ્યાસાગરસૂરિ, ન્હાનાં મ્હોટાં અનેક શહેર, પુર અને નગરામાં વિહાર કરતા કચ્છ દેશના ભુજ નગરમાં આવ્યા. અહિંના ટોડરમદ્ભુના પુત્ર ઠાકરશીએ ઘણું ધન ખરચીને ગુરૂના પ્રવેશેાત્સવ કર્યો. ગુરૂએ જૈનધર્મના ઉદ્દાત કરવા રા ગોડજીને પ્રતિબંધ કર્યો અને પ ષણા પ માં પંદર દિવસ અમારી પળાવાના ઠરાવ કરાવ્યા. આજ કચ્છદેશમાં તે વખતે દેવગુરૂના વિધી પ્રતિમાત્થાપક મ્હોટા દાગ્રહી મૂલચ દ્રષિ નામના કુમિત રહેતા હતા. હેને રાજાની હજૂરમાં એલાવીને શાસ્ત્રચર્ચા કરી વિદ્યાસાગરસૂરિએ હેનું માનખંડન કર્યું, અને ğાંથી કાઢી મૂક્યા. આ સમયમાં જામનગરથી કલ્યાણુશાહ, વ્હેની પત્ની જયવંતી અને કુંવર ગેાવન એ ત્રણે ğાં આવ્યાં, અને ગુરૂને વંદણા કરી. ગુરૂએ દેશના દેતાં ગોવધનકુમારની ચ્હામે જોયુ, ત્યેનામાં ઉત્તમ સામુદ્રિક લક્ષણા બેઈ ગુરૂએ કહ્યું કે- આ છેકરાનાં ચિહ્નો એવાં છે કે-કાંતા તે કેહ સુવિહિત ગચ્છતણા સિણુગાર જીઇ જીત્યું કાંમ વિકાર; મેહરાય મનાયેા હારિ કષાય દૂરઇ કીધા ચ્યાર. આચાર્યાંના ગુણુ છત્રીસ તણિ કરિ સાહઇ વિસવાવીસ; યુગપ્રધાન બિરૂદ જેહનઇ રાય રાણા માનઇ તેનઇ. તાસ તણુઇ ર્ષિ શાખા ધણી એકએક પાંડુિ અધિકી ભણી; પંચ મહાવ્રત પાલઇ સાર ઈસા અઇ જેતુના અણુગાર. તે શાખામાંહિ અતિ ભલી પાલીતાણી શાખા ગુણનિલી; પાલિતાચા કહીઇ જેહ લૂઆ ગષ્ટપતિ જે ગુણગેલ. આ ઉપરથી સમજાય છે કે-પાલીતાણીયશાખા, શ્રીઅમરસાગરસૂરિની પરંપરામાંથીજ નિકળેલી એક શાખા છે. આગળ ચાલતાં કવિ નયનરી ખરે આ શાખાના શ્રીપુણ્યતિલકસૂરિથી લઇને પેાતા સુધીની પરંપરા બતાવી છે. (આ યાગરત્નાકરચાપાઇની એકપ્રતિ ભાવનગરના શ્રીકસ્તૂરસાગરજીના ભંડારમાં છે) (૨૮ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only ૯૩ ૯૪ ૯૫ ૯૬ www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy