SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવંશિ હુઇ તુ છત્ર ધરાવઈ એહવા એહનાં અહિનાણ. ૪૩ છઈ વરસ વુલ્યાં જવ અરિ મુષ જિસું પૂનિમચંદ; સુરતરૂ મનહર હીંડઈ મલપંતુ મેહણવલ્લીકંદ. શ્રીહેમવિમલસૂરિ વ્યાહાર કરતાં ઈડરનયર પ્રવેસિઈ; સંઘ સહુ સામીલ આવિ પહિરી વારૂ વેસ. રાય ભાણ તિહાં નરવરૂ મહાજન દીઈ બહુમાન નયરિ તારણ મૂડી ભલાં ગુરૂજી પધાર્યા તામ. ગુણ ગાઈ સેહાસિણી મેતીડે ચુક પૂરાવઈ; માઈસાઈ તિહાં વાંદિવા વાઘકુમ તિહાં આવઈ. ગુરૂજી નયણે નિરરીક લક્ષણવંત કુમાર; જઉ હુઈ સષિ માહરૂ થાઈ ગચ્છ આધાર. રાય ભાણ સંઘ સુવિ મિલી માતપિતા તેડાવાઈ આપુ અહનઈ સુષડી ગુરૂજી કહિણ કહાવઈ. એ છરૂ છઈ તુમ્હતણ અચ્છે દીધી અનુમતિ; સાહમેઘ માણિકદે ઈમ કહિ જિમ આવઈ ગુરૂનઈ ચિત્તિ. ૫૦ છે હાલ રાગ સામેરી. ચિત્ત ચષિ ચારિત્ર લીધું બંધવ બહિનિ અપૂરવ કીધું; સંવત પનર બાવનઈ જાણિ સંઘ મને રથ ચડિયા રે પ્રમાણિ. ૫૧ ગુરૂજી રૂડે શકને આયા એહવે ઉછવે રૂડા ભાયા; જિમણી હરિણું યુથિ અધૂરી પાલિ મિલી રે સહાસિણિ પૂરી. પર ગામિ આવતાં ડાબી દેવિ નુલ ઊતરિઉ આડું પ્રેમિ; નીલગાસતણું દરિસન એહ શુકન હૂયા સુપ્રસન. ભલઈ હેમવિમલસૂરિ આયા એહવા સષિ અપૂરવ પાયા; ( ૧૨૦) ૫૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy