________________
સોલહસઈ પંચાવનતણુઈ ગુરૂ અનુરાધા ગઈ રે, માહ વદી દશમી દિનઈ મંત્રી વચન પ્રગઈ રે. શ્રી. ૨૩ રાજ કરમચંદ્ર મંત્રી સધરનગર તે સામઈ રે. સંભવનાથ પસાઉલઈ જિહાં સવિ વંછિત પામઈ રે. શ્રી. ર૯૪ જિહાં જિનકુશલ સુગુરૂતણે કરમમંત્રિ કરાયે રે, શૂભ સકલ સંપતિ કરઈ દિનપ્રતિ જે જસવાયે રે. શ્રી. ૨૫ પાઠક શ્રીજયસમજ સુગુરૂ જિહાં ચઉમાસઈ રે, શ્રીસંઘનઈ આગ્રહ થકી નિવસ્યા ચિત્ત ઉલ્લાસઈ રે. શ્રી૨૯૬ તસુ આદેશ લહી કરી દેવી વિંસ પ્રબંધો રે, વાચક શ્રીગુણવિનય કી એહ સરસ સંબંધો રે. શ્રી. ૨૭ ચિરલગિ જ પ્રબંધ એ જ લગિ મેરૂગિરિ રે, શ્રીજિનકુશલ પશાઉલઈ જાં લગિ ચંદ્ર દિણિદા રે. શ્રી. ૨૯૮ એ ગાવઈ પ્રબંધ જે જિનશાસન જયકારે રે, તે પામઈ સુષસંપદા સેહગ સિરિ સિગારે છે. શ્રી. ૨૯
(૧૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org