________________
૧૭૫
૧૭૬
૧૭૭
૧૭૮
૧૭૯
૧૮૦
નિબલા જે સામી તિહાં આવ્યા મંત્રિનઈ પાસિ રે, દેઈ વરષવરે તિહાં પૂરી મનની આસ રે. તેરહ માસનઈ છેહડઈ દેઈ સંબલ હાથિ રે, પહુચાયા નિજમંડલઈ મેલી તેહનઈ સાથિ રે. તરસમષાનઈ લૂટતાં સાર સીહીદેસ રે, સહસ જિણિંદ પ્રતિમા રહી જાણી સેવન લેસ રે. સાહિદરબારઈ આણીયા મંત્રીસર વર ભાવિ રે, સેનઈયા દેઈ કરી છોડાવઈ તિહાં આવિ રે. સાહ સારંગ સંતતિ વિના સેવન ભૂષણ કાઈ રે, ન લહઈ પાએ પહિરવા ઈસે સાહિ પસાઈ રે. વાતે મંત્રીસ રંજવી સાહિથી દૂઉં પાય રે, વછ સંતતિ વણિની પહરઈ સેવન પાઈ રે. તરસમષાનઈ આણિયા વાણિયા વદઈ જેહ રે, ગુજરમંડલથી સને છોડાવઈ મંત્રિ તેહ રે. જેને યાચક ભણી જિણ દિયા પરવાઈ ગજવાજ રે; શત્રુ જઈ મથુરાપુરઈ દેઈ દ્રવ્યને સાર રે. જીર્ણોદ્ધાર કરાવિયા લાહણ સગલઈ દે રે, ઉત્તરિ જા કાંબિલપુરી ઈમ જગમઈ સેહ લેઇ રે. અંગ અગ્યારહ સાંભલ્યા ગીતારથ ગુરૂ પાસિ રે, આગમ લિષા આપી હરષઈ જિણ ધનરાસિ રે. ગિરિનારઈ પુંડરગિરઈ ચૈત્ય કરાવિવા સાર રે ધન પરચઈ તૃણની પરઈ કરતિ સમુદ્ર પારિ રે. ચઉપવી પાલઈ જિહાં કારૂ તરૂને છેદ રે, ન કરી સકઈ કઈ કિહાં જાણુઈ ધરમને ભેદ રે. સતલજ ડેક રાવણ ઉવારઈ સવ મીન રે,
(૧૫)
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૬
૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org