________________
દેસી વાઘાતણું ગુણવતા દેસી ગેલ સુજાણ રે, દેસી પેમજી રવજી કેરે દેસી નાનુ લાલજી જાણિ. ધ. ૧૦ દેસી સેમાતણ એ સહઈ દેસી પ્રેમા પુત્ર પ્રધાન રે, દેસી આણંદજી વડવષતી અતિહિં સુગુણનિધાણ. ધ. ૧૧ સાહ તેજસી અમરચંદ વીરા ધર્મવંતમાંહિં લીહ રે, સાહરૂપચંદ નઈ કલ્યાણમલ્લ ને સામાણિકય ડુંગરસીહ ધો ૧૨ સાહ મિસી સોમસી જાણું સાહ લાલચંદ રત્ન રાજઇ રે સાહ તારાચંદ ધનીયા ધનવંતા સાડ તિલકસી ટેકર છાજઇ ધ. ૧૩ સાહ હીરચંદ સૂરચંદ મહર સાહતિલકસી રવજી નામ રે, દેસી રૂપજી રવજી રૂડા સંઘવીમોહન અભિરામ. ધ૦ ૧૪ પરિષ સુમતિદાસ સુંદર સાહ ગેડીદાસ મેહ રે; સાહ હીરા મેઘજી ધર્મ ધીરા વેહરા હીરા ઉદયસિંહ ધન્ન. ઘ૦૧૫
દૂહાઇત્યાદિક શ્રાવક સંઘપતિ આવ્યા શ્રીગુરૂ પાસિ; હવે પૂછજે પૂજ્યનઈ મનમાં વિમાસઈ ષાસ. રાજપુરવરતણા સહુ શ્રાવક સબલ સુજાણ; કાલુપુર સકંદરપુર અહ્મદપુર શુભઠાણ. શેષપુર મીરાંપુર વલી અવર પુરાં મહાર; એહતણ શ્રાવક તવ આવઈ ભગતિ અપાર.
૧૨
(૭૩)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org