________________
કરિ ચૂડલ અતિહિં ખલકંતિ પાએ ઘુઘરિ વેલી રણકંતિ; વણું પુસ્તક કરિ ધારતી માતા દેયે મુઝ શુભમતી. શ્રીગુરૂભક્તિ કરઈ સુવિશાલ જિમ કેઈલિ સર અંબાલાલ અમી સમી વાણું વરસતી માતા દેજેયે મુઝ શુભમતી.
૩૭
જેઉ જેઉ પૂણ્યતણું પરિણામ, એ ઢાલ, પ્રણય શુમીય ભાવંઇ શ્રીવીતરાગ મેહમયણને કીધઉ ત્યાગ; વંદીય સદ્દગુરૂના વલી પાય પામીય સરસતિનઉ સુપસાય. ૩૮ આજ અપૂરવ સુરતરૂ ફલીઉ સૂધરમગ૭ ગુરૂ મુઝનઈ મિલીલ; તેહ તણુઉં હું રચસ્યઉં રાસ સંભવતાં રસ છઈ સુવિલાસ. ૩૯ ચઉવિત સંઘ વયણ એક સુણ આલસ્યનીંદ્રા દૂરિ અવગણુ ઉપશમ રંગ ઘણેરઉ ધર વયણ અપૂરવ એ આદર . ૪૦ વઈરાગઇ જિમ સંયમ લીધઉં કાજ અપૂરવ તિણિ કીધઉં, આદરી સમાચારી સૂધી સૂત્રસિદ્ધાંત તણુઈ પંથિ કીધી. ૪૧ ભાષસ્યઉ સૂધ તે અધિકાર કર્યો વિકથાને પરિહાર; મુઝ મનિ ઉલટ અગિ ન માઈ સંભલતાં અતિ આનંદ થાઈ. ૪૨
છે ઢાલ છે અભિગમ સાચવી નરપતિ બઈડેઉ, એ ઢાલ. વિશ્વજન મેહિની કવિગણ સેહની સુણિ સુણિ દેવીય સરસતી એક સરસ વચન રસ આપજ્ય સ્વામિની ગાઈસ્યઉં એહમગ૭પતી એ.
ગૂટક. ગછપતી ગુણભંડાર વછીય ફલ દાતાર, સકલ સૂરિ સિણગાર જિણઈ કર્યઉ કુમતિ પરિહાર; શ્રીવિનયદેવ સૂરિંદ મુષ જિસ્થઉં પૂનિમચંદ.
ગૂટક. ચંદ્રવદન ગુરૂ શુભતા રે મેરૂની પરિ ધીર; તપ તેજઈ કરી દીપ રે સાયર જેમ ગંભીર.
(૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org