SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કઠિણુશબ્દાર્થસંગ્રહ. અ. અલવઈ–સહસા અંગ-આચારાંગાદિ, જૈનોનાં અગિ- અલિ-ખોટું જૂઠું. પર આગમ. અવગણ-અવગણના કરે અંગડઈ-આંગણે અવગણ-અવગણના કરી, નહિં લેખવી આંગણુથહ–આંગણુથી અવતરીક-પ્રકટ થયો અંજનપિકા-અંજનની કુલી અવની પતિ-પૃથ્વીપતિ, રાજા અંજી–આંજી અવિજ્ઞા-અવજ્ઞા, નહિં લેખવવાપણું અંતરિ–આંતરે, વચ્ચે અસમાધિ-અશાતિ, ફિકર અંબરથિઉ–આકાશમાંથી અહિનાણુ–અભિજ્ઞાન, નિશાની, ઓળપ અંબારસ-કેરીનો રસ આ, અઈ-હે, અતિ આધાં લાઠી-આંધળાની લાકડી અછ-છે આંબૂ-કેરી અઉં-છું આકુલ-આકરા, પૂરા ન થાય તેવા અજપ-અશાન્તિ, વિકળતા આખડી–પ્રતિજ્ઞા, નિયમ અ-આઠ આગઈ–આગળ અણઆલઈ-વગર આપે આગલઉ–આગળ પડતું, વિશેષતાવાળુ અણુસણ-આહારાદિનો ત્યાગ આગિ–આગ વડે, અગ્નિએ આછઉં છું અન્ન-અન્ય, ધાન્ય આઠવિઉં–આવ્યો અનેરી–બીજી આડાછેડી-આડખીલી, આડખીલી, અપરિ–ખેંચાવી લીધેલું નડતર રૂપ અબ-હવે આસિ–આણીશ અભિગ્રહ-નિયમ, પ્રતિજ્ઞા આદિત–સૂર્ય અભિનવું-નવું, જુદીજુદી જાતનું આદેશ–હુકમ, આજ્ઞા અરથિ-ધનવડે આપ-મારાપણું, મારૂં બળ, મારો પ્રતાપ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy