________________
૧૧૫
સિંધલ રાજા સાચવઇ ઉત્તમ ઈસ્યાં ચરિત્ર. ૧૧૪ મુનિ મારગિ જાતા મિલિલ અન્ન દિવશ શબ એક; ઋષિ પૂછઈ એ કવણ નર કઈ નારી કહ્યું છે. નર લઈ સ્વામી સુણ ધનવ્યવહારી પુત્ર; નસિ સૂતાં બી ડસિલ એડવર્ડ હવાલે અક્ષત્ર. ૧૧૬ મંત્ર યંત્ર ગારૂડ કરિયાં જીવી મેહલી આસ; પન્નગિ પુત્ર ડસિયાયિકુ હવઈ હૂઆ છમાસ. મુનિ જંપઈ જીવી અછઠ મ િમ આણુઉ ભ્રતિ; તિણિ વિચનિ રષિ પય પડઈ હોયડઇ હરષ ધરંત; ૧૧૮ સ્વામી અહ ઘરિ અદ્ધિ ઘણી એકજિ પુત્ર વષાણુ; સુતવિણ કુલ સૂનું કહિઉં મુઝ દુખ મેરૂ સમાન. ૧૧ પ્રાસક જલ પાત્રજિ કવી મંત્ર જપઇ નવકાર; ધનકૂઅર જાગિઉ જિસઈ જગિ વિહુ જયજયકાર. ૧૨૦ શ્રીસમિકિત આદઈ કરી બારવ્રત ઉચ્ચાર; ષિમરસિ મુષિ તે આદરઇ ધનસરિસુ પરિવાર. ૧૨૧ ષિમરસિ મનિ ચિંતઇ ઈસિઉં એ સવિ સગુરૂ પસાય; જઈ વંદ્વ ગુરૂ આપણાં ષિમસિ એહવઉ ભાઉ. ૧૨૨
ચઉપઈ. ચાલિલ ચિત્રકુટિ આવક સંઘલેકિ ઋષિ વદ્ધાવી; દેવી ઋષિ ગુરૂ મહિમ ભંડાર હરણ્યા યશોભદ્ર ગણધાર. ૧૨૩ ષિમરસિ મનિ ગુરૂભગતિ અપાર ત્રિપિણ પ્રદક્ષણા દેઈ સાર; વંઘા ગુરૂ પૂગી મનિ રૂલી ઇસ્યા અભિગ્રહ લીધા વલી. ૧૨૪ કેદ્રવ કાંગ કુલથ જાણુઇ કરંબઉ કયરા વષાણુ, કપૂરીયા કુઠવડી દે તુ શિમરસિ પારણું કરેઇ. દૂર કરંબુ કચુંબરી કુઠવડી કારેલાં ભરી; સહિત કપૂરઈ કૂલરિ દેઈ તુ શિમરસિ પારણું કરેઈ. ૧ર૬
[ ૧૦ ]
૧૨૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org