________________
શેર ૪, (૭) પિડા દીઠ પાંચ પળ, (૮) ભાર (૨૦૦૦ પળ) દીઠ એક વિશાપક, (૯) ગુગળ, કુકુમ, તાંબુ, રૂ, મજીઠ વિગેરે પ્રસ્તુના એક ભાર દીઠ ૧૦ પ૩, (૧૦) મીઠું, રાળ, મગ, ગડું, જવ તેમ હેવી બીજી વસ્તુના દરેક દ્રોણ દીઠ એક એક માણક, વિગેરે.
ઉપરની ઉપજમાંથી ૩ ભાગ ભગવાનના મંદિરમાં જતો, અને ગુરૂબલિભદ્ર (વાસુદેવ)ને વિદ્યાધન તરીકે જતા. ઓગણી. સમાં લોકમાં વિદગ્ધરાજાએ કરેલી બક્ષીસેની તારીખ સં. ૯૭૩ ન અશાડમાસ જણાવ્યું છે, ડારે મમ્મટે કરેલા ઉમેરાની તારીખ સં. ૯૯૬ ના મહ વદિ ૧૧ ની જણાવી છે. છેવટના
લોકમાં એ જણાવ્યું છે કે જ્યાં સુધી પર્વત, દુનિયા, સૂર્ય, ભરતખંડ અને ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાળ અને મહાસાગર રહે, હાં સુધી કેશવદેવસૂરિ ( વાસુદેવ-અલિભદ્ર ) ની પરંપરાને માટે આ શાસન કાયમ રહો.
છેવટે પુન: પણ તારીખ લખી સૂત્રધાર ( સલાટ ) સત્યગેશ્વરે કોતર્યાનું લખી લેખ પૂરો કર્યો છે.
[ ૭૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org