________________
૧૬
ગંગાજલ નિર્મલ પણ સીતા નદીમાંહિ એ મેટિમ સવ્વસહ માહિછ જિમ મહી એ. ૧૫ સીતા સતીમાંહિ સંભલી ટાલી મતિ ભંભલી અટકલી રંભા રમણું ગુણિ ભરી એ, વૃક્ષમાંહિ કલપત્તરૂ ઈમ અતિઘણુ સેહગ મેહગ સંભલિયા શ્રવણે કરી એ સયલ ગચ્છનાયક અછઈ આપા પણુઈ ઠામિ એ પણિ નહી એ સમવડિ બીજઉ વલી એ, જ્ઞાન ક્રિયા તપ સંયમ અધિકઉ વલી ગુણમહિમ ત્રિભુવનિ આણે પ્રકટી નિર્મલી એ.
_ ઢાલ ૨૧ છે સલગુણ રાસિ ગેહ, એ દેસી.
રાગ ભીન મહાર. શ્રીરાયચંદ ટુરિંદ દીપઈ તેજિ દિણિંદ, કેમલ કંતિ સેહઈ સુરનર મન મેહઈ. સંથવઉં ભાવ આણુ જે નિરમલ પ્રાણી; અમૃત વિમલ પ્રાણી સુખકારણ જાણું. સંથવ આંચલી. ૧૮ મનિ ધરી હરષ સાર કરી શુદ્ધ વિચાર; પદ દિયઈ અતિ ઉદાર ઉચછવ હેઈ અપાર. સંથ૦ ૧૯ પૂરણચંદ જેમ મુખ દીપઈએ તેમ; પૂરણચંદ નામિ ઉવઝાય સુખધામ,
સંથ૦ ૨૦ વાચક પેમચંદ શ્રુતસાર નિસિંદ; શિવચંદ શિવપ્રધાન લહઈ અતિ ઘણુઉ માન. સંથ૦ ૨૧ ચારિત્ર રતન પાલઈ તસુ દૂષણ ટાલ; વાચક રત્નચંદ નિત ક્રિયાઈ અમંદ.
સંથ૦ ૨૨ હંસ સમ કીર્તિ રાજઇ હંસચંદ ગુણિ ગાજઈ; મુનિચંદ સેહ ધારી માનચંદ સુખકારી. સંથ૦ ર૩ ઈમ ગુણ પૂરિ દીપઈ વિષયાદિક છપાઈ સયલ જન સુખદાય બહુ કીર્તિ સમુદાય. સંથ૦ ૨૪
[ ૩૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org