SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ / '" tithi N. ऐ नमः कविगुणविजयविरचित कोचरव्यवहारिरास. પતિ કનકવિજય તણ પ્રેમિં પ્રણમી પાય; કવિ ગુણવિજય કહઈ મુદા મુઝનિ હરષ ન માય. ઊલટ અતિઘણા ઊપનઉ સુણ સહુ નરનાર; રાસ રચઉં કચરતણુઉ કરૂણનઈ અધિકારિ. વિશ્વાનંદી બ્રહ્મધ કવિજનકેરી માય; બ્રહ્મા વાગીસરી નવરંગી નિરમાય. ચંદકિરણ પરિ ચાહીઈ અદભુત ઉજજલ અંગ; જાચઉ જેહનઈ હંસલ વાહન વિમલ વિહંગ. તે સરસતિ સમરી કરી સદગુરૂનઈ આધારિત ગુણ ગાઉં કેચર તણ કીધી જેણુ અમારિ. તપગપતિ મૈતમ અવતાર સુમતિસાધુ શુભમતિ દાતાર, વાસન ગુણમણિ કેરઉં હાટ નૃપતિ નમઈ ચઉપનામઈ પાટિ. ૬ ઉપર ગાજઇ ગિરૂઉ ગુજજર દેશ જિહાં કિણિ નિરૂપમ નયરનિવેશ; અણહિલપુરપાટણ અભિરામ ચારસયાં ચિëઆલીસ ગામ. ૭ [ ૧U Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy