________________
બરદ કહે દકાલ દેહથ રાયે બંધ છેડણ સમરથ; રાયે થાપના ચારજ રૂપ જ જીવદયા પ્રતિ ભૂપ.” ૧૧
આ ઉપરાન્ત કરણીમાં ‘કુબેર” અને મહેટા હાથવાળા “જગહૂને અવતાર.” વિગેરે ઘણાં બિરૂદ કહ્યાં.
આ બધું ખાને બરાબર સાંભળ્યું. હેણે સુલતાન પાસે જઈને કહ્યું: “ભિખારી ભાટની જાત આપને આપેલ ગરાસ ખાય છે. અને કીર્તિ તે વાણિયાઓની કરે છે.”
પાદશાહે ભાટને બેલાવરાવ્યા. આથી જે કે ખાન તે ખુશી થયે, પરંતુ તેમની સાથે ગયેલ ચાંપશી મહેતા દિલગીર થયા. ભાટ આવતાની સાથે જ એક ઉપર એક કવિતા બેલવા લાગે. પાદશાહે કહ્યું:-“હમે બકાલનાં વખાણ કેમ કરે છે ?”
બંબ કહે છે – કહે બંબ હમ બરદજ દીસે તે ઉનકે બહુને કિયે.”
અર્થાત્ “એમના વડવાઓએ જે કર્યું છે, તેનાં બિરૂદ હું કહું છું. “દકાલ દેહથ” એવું જે કહું છું, તે બિરૂદ જગડુથી પ્રાપ્ત થયું છે. હેમણે પરેતરે”(સં. ૧૩૧૫ ને) દુકાળ પડતાં રાવ, રાણું, રંક, જતિ, સતી વિગેરે ઘણા બચાવ્યા છે. “પરેતરાકાળે, પછી સમ ખાધા કે-હવે હું ફરી પૃથ્વી પર નહિં આવું” (અર્થાત્ એ માટે દુષ્કાળ ફરીને પડ્યો નથી.)
ભાટની વાત સાંભળીને પાદશાહના મનમાં ધ ચઢ્યો. એટલું જ નહિં પરંતુ તેણે વિરૂદ્ધતા પણ ધારણ કરી. સભા બરખાસ્ત થયા પછી બાદશાહ ઇદ્રમહેલમાં ગયે. શેઠે પેલા ભાટ (કવિ)ને કહ્યું કે –
“હોટાઓ સ્વામે વાદ કરીએ નહિં. એમાં તે હાર્યા તેઓ હાણ છે, અને જીત્યા તેએ હાણ છે.”
[ ૩૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org