________________
નંખાવ્યું. પિતાની કૃતિનું આવું પરિણામ જોઈ દેપાલ બહુ દિલગીર થયે. અને તેના પ્રતિકારને માટે સાજણસીનું કવિત બનાવીને તેજ વખતે સભામાં ગાયું. આ કવિતામાં સાજણસીને ખૂબ વખા. સાથ સાથ એ પણ કહ્યું કે “કેચરને અમલનષ્ટ કરવાથી બહુચરાજીના પૂજારા બહુ ખુશી થયા છે. હવે પાડાઓ વિગેરે અનેક જીને વધ થવા લાગ્યો છે. વધુ શું કહું! હારા પ્રતાપે બારે ગામમાં “અવળી મૂઠે અમારિ પળાઈ.”
દેપાલનાં વચને પૈકીને “અવળી મૂકે એ શબ્દ સાંભળીને સાજણસી ઘણું શરમાયે. દેપાલને તેણે પોતાને ઘરે લઈ જઈને ઘણું દાન આપ્યું અને કેચરને કેદમાંથી છોડાવી લાવીને તેને બાર ગામને અધિકાર પાછો ઑપાવ્યું. કચરે પાછું પહેલાંની માફક અમારી પળાવાનું ચાલતું કર્યું અને બહુ પુણ્ય તથા કીતિ મેળવી.
[૧૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org