________________
[૪૬]
શ્રીધનપાલ વિરચિતા તના અદ્વિતીય દીપકરૂપ આપનું આ (દીપક કાર્ય) વિપરીત છે (કેમકે આપ તે પ્રથમ ઉપદેશરૂપ કિરણદ્વારા ભવ્ય જીવને જીવાજીવાદિક પદાર્થને બોધ કરાવે છે અને ત્યાર પછી એ પ્રમાણે તેમને યથાર્થ જ્ઞાન કરાવી તેમના અજ્ઞાનરૂપી અંધકારને અંત આણે છો.) (૩૭). मिच्छत्तविसपसुत्ता, सचेयणा जिण ! न हुंति किं जीवा ? कण्णम्मि कमइ जइ कित्तिअंपि तुह वयणमन्तस्स ।। (मिथ्यात्वविषप्रसुप्ता:सचेतना जिन! न भवन्ति किं जीवाः कर्णयो:क्रामति यदि कियदपि तव वचनमन्त्रस्य ॥)
જે મિથ્યાત્વરૂપ વિષથી મૂછિત થયેલા જીવોના કર્ણમાં હેવીતરાગ ! આપના વચનરૂપમંત્રને કંઈક અંશ પણ પ્રવેશ કરે, તે (તેવા) છ (પણ રોહિણેય ચેર તથા ચિલાતી પુત્રની જેમ) શું સચેતન નથી થતા? (૩૮) आयनिआ खणद्ध, पि पई थिरं ते करंति अणुरायं । परसमया तहवि मणं, तुहसमयन्नूण न हरंति ॥३९॥ (आकर्णिता:क्षणार्धमपि त्वयि स्थिरं ते कुर्वन्त्यनुरागम् । परसमयास्तथापि मनस्त्वत्समयज्ञानां न हरन्ति ।)
અન્ય (વૈશેષિક, નિયાયિક, જૈમિનીય, સાંખ્ય, સૌગત પ્રમુખ)ના આગમો અડધી ક્ષણ સાંભળ્યા
Jain Education International 2500 Pobate & Personal Use Only
www.jainelibrary.org