SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] જિનભક્તિ છાતા આપ બન્યા છે, તે ભવ્યાત્માઓથી આ જગતમાં બીજા કોઈ મોટા છે જ નહિ. હે ભગવન્! આપ ગમે ત્યાં છે, પણ અમારા હદયને કદાપિ ત્યાગ નહિ કરતા, એટલું જ અમે આપની પાસે યાચીએ છીએ. આપના આશ્રિત આપની તુલ્ય બને, એમાં લેશ માત્ર અઘટિત નથી. દીપકના સંપર્કથી દિવેટ શું દીપકપણાને નથી પામતી? મદન્મત્ત ઇન્દ્રિયારૂપી ગજેને નિર્મદ કરવા માટે શ્રેષજ તુલ્ય આપનું શાસન, હે સ્વામિન્ ! જગતમાં જયવંત વતે છે. હે ત્રિભુવનેશ્વર! આપ ઘાતી કર્મોને હણ્યા બાદ શેષ અઘાતી કર્મોની જે ઉપેક્ષા કરી છે, તેમાં ભવનને ઉપકાર કરવા સિવાય બીજું શું કારણ છે? કાંઈ જ નહિ. જેમ ચંદ્રદર્શનથી મંદ દષ્ટિ પણ પટુ બની જાય છે, તેમ આપને પ્રભાવ દેખવાથી અપ્રાજ્ઞ માણસ પણ સ્તવન કરવા માટે પ્રાજ્ઞ બની જાય છે. તે સ્વામિન્! મેહાંધકારમાં ડૂબેલ જગતને આલોક-દીપક સમાન, આકાશની જેમ અનંત એવું આપનું કેવળજ્ઞાન વિજયવંત વત રહ્યું છે. લાખે જન્મથી ઉપાર્જન કરેલું કર્મ પણ આપના દર્શનથી વિલીન થાય છે. ઘણા કાળથી પત્થર સમાન બનેલ થી પણ શું વહિથી કવિત નથી થતું? Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy