SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનગુણસ્તવનના મહિમા [ ૧૮૭ ] હું સમસ્ત જગતના નાથ! સમસ્ત વિશ્વને અભયના દેનાર ! સ`સાર સાગર સમુત્તારણ! પ્રભાતકાળે આપના દર્શનથી અમારા સર્વ પાપ નાશ પામે છે. હે નાથ ! ભવ્ય જીવેાનાં મનરૂપ જલને નિર્મલ કરવા માટે કતકચૂર્ણ સદેશ આપની વાણી જયવતી વર્તે છે. હું કારૂણ્યક્ષીરસાગર! આપના શાસનરૂપી મહારથ ઉપર આરહણ કરનારને ક્રૂર એવું લાકાગ્ર પણ નજદીક છે, જે લેાકની અંદર હે દેવ ! નિષ્કારણુ જગમ એવા આપનું હું સાક્ષાત્ દન કરું છું, તે લેાક લેાકાગ્ર કરતાં પણ મારે મન ચઢીયાતા છે. હે સ્વામિન્ ! આપના દન રૂપી મહાન'ના રસથી ભરપૂર નેત્રા વડે સંસારમાં પણ હું મેક્ષ સુખના આસ્વાદ અનુભવું છું. રાગ દ્વેષ અને કષાયે રૂપી કારમા દુશ્મનાથી પીડિત જગત, હે નાથ! અભય આપનાર આપના પસાયથી જ નિય છે. તત્ત્વને આપ સ્વયં જણાવા છે, માત્રને પણ દેખાડા છે તથા વિશ્વને આપ સ્વયં ક્ષે! છે, તે પછી મારે માગવાનું કાંઈ રહેતું જ નથી. હું ભગવન્! આપની પદામાં પરસ્પર યુદ્ધ કરનારા શત્રુરાજાએ પણ મિત્ર બનીને રહે છે. હે દેવ ! આપની પદ્મામાં ખીજા પણ શાશ્વત વૈરને ધારણુ કરનારા જીવા આપના અસીમ પ્રભાવથી પેાતાના સ્વાભાવિક વરને પણ વિસરી જઈને મત્રીને ધારણ કરે છે. આપ જ Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy