________________
[૧૬૬ 3 શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैन्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥
હે નાથ ! સર્વ પ્રાણીઓને હું નમાવું છું - ક્ષમા માગું છું. સવ પ્રાણુંઓ મને ખમામારા ઉપરની કલુષતાને તજીને ક્ષમા આપે. આપનાજ એક શરણને પ્રાપ્ત થયેલા અને તે સર્વને વિષે મિત્રી-મિત્રભાવ-હિતબુદ્ધિ હે. (૬)
एकोऽहं नास्ति मे कश्चिन् , न चाहमपि कस्यचित् । વિશિરસ્થા, ઘમ વૈવું ન ક્રિશ્ચન સંગા
હે નાથ ! હું એકલું છું, મારૂં કોઈ નથી અને હું પણ કાઈના નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કાંઈ પણ દીનતા નથી. (૭) यावन्नामोमि पदवी, परां त्वदनुभावजाम् । તાવમય શરષ્ણવ, મા મુઝઃ શરણે શ્રિતે ટલા
હે વિશ્વ વત્સલ ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિસ્થાન મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને-શરણને ઉચિત પાલકપણાને મૂકશે નહિ. (૮)
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org