SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [૧૫૯ ] च्युतश्चिन्तामणिः पाणे,-स्तेषां लब्धा सुधा मुधा । यैम्त्वच्छासनसर्वस्व,-मज्ञानात्मसात्कृतम् ॥३॥ જે અજ્ઞાનીઓએ આપના શાસનનું સર્વસ્વ (ધન) પિતાને આધીન નથી કર્યું, તેઓના હાથમાંથી ચિન્તામણિ રત્ન સરી પડ્યું છે અને તેઓને પ્રાપ્ત થયેલું અમૃત ફોગટ ગયું છે. (૩) यस्त्वय्यपि दधौ दृष्टि,-मुल्मुकाकारधारिणीम् । तमाशुशुक्षणिः साक्षा,-दालप्यालमिदं हि वा ॥४॥ હે ભગવન! આપને વિષે પણ જે મનુષ્ય બળતા ઉંબાડીયાના આકારને ધારણ કરનારી દષ્ટિને રાખે છે, તેને અગ્નિ સાક્ષાત્ (બાળી નાંખે) અથવા તો એ વચન બોલવાથી સયું (તેવું વચન ન બોલવું એ જ સારું છે.) (૪) त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शाशनान्तरैः । विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ હે નાથ! ખેદની વાત છે કે જેઓ આપના શાસનને અન્ય શાસનની સાથે તુલ્ય-સરખું માને છે, તે અજ્ઞાનથી હણામેલા લોકોને અમૃત પણ ઝેર સમાન છે. (૫) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy