________________
[ ૧૩૬ ]
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત
શરીર રહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ઘટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કાંઈ પ્રયોજન નથી અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તાવાનું નથી. (૨) क्रीडया चेन्प्रवर्तेत, रागवान् स्यात् कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥
ક્રીડા માટે જે પ્રવતે તે બાળકની જેમ રાગવાન ઠરે, અને જે કૃપાથી બનાવે તો સકલ જગને સુખી જ બનાવે. (૩). दुःखदौर्गत्यदुर्योनि,-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥
દુખ, દૌગત્ય અને દુષ્ટ યોનિઓને વિષે જન્માદિના કલેશ વડે વિહળ એવા જગને સજેતા તે કૃપાલુની કૃપાલતા કયાં રહી? (૪) कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ? ॥५॥
દુઃખાદિ દેવામાં જે તે પ્રાણુઓના કર્મનીજ અપેક્ષા રાખે છે, તે તે અમારી-તમારી જેમ સ્વતંત્ર નથી એમજ સાબીત થાય છે અને જગતનું વૈચિત્ર્ય જે કર્મ જન્ય છે, તે શિખંડી સમાન તેને વચ્ચે લાવવાની પણ શી જરૂર છે ? (૫)
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org