SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૩૩ ] त्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः १ किमु कुर्महे ? ॥ ५॥ આપને અમે નાથ તરીકે સ્વીકારીએ છીએ, આપની અમે સ્તુતિ કરીએ છીએ અને આપની અમે ઉપાસના કરીએ છીએ. કારણકે આપનાથી અધિક બીજો કોઈ રક્ષક નથી, આપની સ્તુતિથી અધિક બીજું કાંઈ બોલવાલાયક નથી અને આપની ઉપાસનાથી અધિક બીજું કાંઈ કરવા લાયક નથી. (૫) स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वञ्च्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ સ્વયં મલિન આચારવાલા અને પરને ઠગવામાં ત૫ર એવા અન્યદેવે વડે આ જગત્ ઠગાઈ રહ્યું છે. હે નાથ! કોની આગળ અમે પિકાર કરીએ? (૬) नित्यमुक्तान् जगजन्म,-क्षेमक्षयकृतोद्यमान् । वन्ध्यास्तनन्धयप्रायान् , को देवांश्चेतनः श्रयेत् ॥७॥ નિત્યમુક્ત અને જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય કરવામાં ઉદ્યમી એવા વધ્યાના પુત્ર સમાન દેને કોણ સચેતન આશ્રય કરે? (૭) कृतार्था जठरोपस्थ,-दुःस्थितैरपि दैवतैः । भवादृशानिह्नवते, हा हा ! देवास्तिकाः परे ॥८॥ Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy